બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / મોંઢામાં 7 લક્ષણો દેખાય તો સમજો તમે બની ગયા કેન્સરના શિકાર, આ રીતે ઓળખો
6 ફોટો ગેલેરી
Last Updated: 10:56 PM, 5 August 2025
1/6
સ્ક્વામસ સેલ કાર્સિનોમા સામાન્ય રીતે સ્કિન પર થાય છે અને મોટાભાગે સૂર્યપ્રકાશ અથવા એચપીવી વાયરસને કારણે વિકસે છે, પરંતુ તે ગળા, મોં અને ફેફસામાં પણ થઈ શકે છે. ડોક્ટર કહે છે "ચામડી સિવાયના કેન્સરના લક્ષણોમાં દુખાવો, ગળવામાં મુશ્કેલી, ગળામાં ગઠ્ઠો અને રક્તસ્રાવનો સમાવેશ થાય છે. જો તમને આ લક્ષણો ત્રણ અઠવાડિયાથી વધુ સમય માટે દેખાઈ રહ્યા છે, તો તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવો."
2/6
3/6
4/6
5/6
6/6
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ