બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ટેક અને ઓટો / latest news car care tips thing to do before enter in winter season

કાર ટિપ્સ / શિયાળાની કડકડતી ઠંડીમાં કારને સુરક્ષિત રાખવા અપનાવો આ ટિપ્સ, રસ્તા વચ્ચોવચ પણ હેરાન નહીં થાઓ

Manisha Jogi

Last Updated: 09:32 AM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેલ્ફ કેરની સાથે સાથે ગાડીની દેખરેખ રાખવી પણ જરૂરી છે. આ કારણોસર અહીંયા અમે તમને કાર મેઈન્ટેઈન કરવાની અને તેને સાચવવા માટેની કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ.

  • ઠંડીની શરૂઆત થઈ ગઈ
  • ગાડીની દેખરેખ રાખવી જરૂરી
  • કાર મેઈન્ટેઈન કરવા માટે ફોલો કરો આ ટિપ્સ

ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. જેથી સેલ્ફ કેરની સાથે સાથે ગાડીની દેખરેખ રાખવી પણ જરૂરી છે. આ કારણોસર અહીંયા અમે તમને કાર મેઈન્ટેઈન કરવાની અને તેને સાચવવા માટેની કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ. 

સર્વિસિંગ
ગાડી સર્વિસ કરવા માટે આ યોગ્ય સમય છે. શિયાળામાં લોન્ગ ટ્રિપ પર જવાની અને પહાડો પર જવાની ઈચ્છા થાય અને ગાડી સર્વિસ કરવા માટે સમય ના હોય તો કાર સર્વિસ માટે આ યોગ્ય સમય છે. 

બેટરી
ગાડીની બેટરી ખરાબ થઈ ગઈ હોય તો તેને તાત્કાલિક બદલી દેવી જોઈએ. નહીંતર શિયાળામાં ગાડી સેલ સ્ટાર્ટ કરવામાં તકલીફ થઈ શકે છે. ઠંડીમાં ગાડીની બેટરી જલ્દી ઊતરી જાય છે. 

એર પ્રેશર સંતુલિત રાખો
તમામ ઋતુમાં ટાયરનું પ્રેશર મેઈન્ટેઈન કરવું જરૂરી છે. ટાયરનું પ્રેશર મેઈન્ટેઈન રહે તો ગાડી માઈલેજ સારી આપે છે. 

વિંડશિલ્ડ વાઈપર બદલી દો
ઠંડીમાં ધુમ્મસ રહે છે. તે સમયે વાઈપરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. ગાડીનું વિંડશિલ્ડ ખરાબ ના થાય અને ગાડીમાંથી બહાર સારી રીતે દેખાય તે માટે ગાડીના વાઈપર બદલવાની જરૂર રહે છે. વરસાદમાં વાઈપરનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે, તેથી શિયાળામાં તેની અસર ઓછી થઈ જાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ