બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Last sunset of the year in Dwarka mesmerizing view of sunset into the sea

બાય બાય 2022 / દ્વારકામાં વર્ષનો અંતિમ સૂર્યાસ્ત સમુદ્રમાં સમાઈ જવાનો મનમોહક નજારો, પ્રવાસીઓ ઉમટ્યા

Kishor

Last Updated: 09:42 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યાત્રાધામ દ્વારકાના સનસેટ પોઈન્ટ પર વર્ષ 2022 નો અંતિમ સૂર્યાસ્ત જોવા મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી પડ્યા હતા. આ તકે પ્રવાસીઓએ સેલ્ફી સાથે વર્ષ 2022ને વિદાઈ આપી હતી.

  • દ્વારકામાં સનસેટ પોઇન્ટ ખાતે પ્રવાસીઓ ઉમટ્યા
  • સેલ્ફી સાથે વર્ષ 2022ને વિદાઈ આપતા યાત્રિકો 
  • વર્ષ 2022ને વિદાઈ આપી નવા વર્ષને વધાવવા યાત્રિકો આતુર

વર્ષ 2022ના અંતિમ દિવસે રાજ્યના પર્યટન સ્થળોએ સહેલાણીઓનો સાગર ઉમટી રહ્યો છે. ત્યારે  યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ સનસેટ પોઇન્ટ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. આ દરમિયાન લોકો વર્ષ 2022 ના આથમતા અંતિમ સૂર્યાને નિહાળ્યો હતો. આ વેળાએ આહલાદક નજારો દેખાયો હતો.


દ્વારકામાં વર્ષ 2022ના અંતિમ સૂર્યાસ્ત નિહાળવા પહોંચ્યા

નવા વર્ષના પ્રારંભ ઉપરાંત શનિ રવિવારની રજાને લઈને મોટી સંખ્યામાં લોકો દ્વારકાના સનસેટ પોઈન્ટ, નવા ગોમતીઘાટ અને સુદામા સેતુ પર વર્ષ 2022ને વિદાય આપવા એકઠા થયા હતા. આ દરમિયાન વર્ષ 2022 માં આવેલી તમામ મુશ્કેલીઓનો અંત આવે અને નવું વર્ષ 2023 નવી  આશાઓ સાથે આવે તેવી માંગ સાથે વર્ષને વિદાય આપી હતી. જ્યા સેલ્ફી સાથે વર્ષ 2022ને યાત્રિકોઓ ઉલ્લાસભેર વિદાય આપી હતી. બીજી બાજુ વર્ષ 2023ના વર્ષને આવકારવા માટે પણ યુવાપેઢીમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ દ્વારકાનાં સાગર કિનારે 2022 નો અંતિમ સૂર્યાસ્ત સમુદ્રમાં સમાઈ જવાના સુંદર દ્રશ્યો સર્જાયા હતા.


SOU પર નવા વર્ષની ઉજવણીને લઈને પ્રવાસીઓમાં ઉત્સાહ
 
આ ઉપરાંત 31 ડીસેમ્બર અને નવા વર્ષના આગમનને લઈને ગુજરાતના પ્રવાસન સ્થળો સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી, દિવના દરિયા સહિતના સ્થળોએ પ્રવાસીઓ મોજ માણી રહ્યા છે. જેને લઈને સ્થાનિક વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ