બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Know The Health Benefits of Hibiscus Flower

કામની વાત / કફ, બીપી અને હેર ગ્રોથની સમસ્યામાં રાહત આપે છે આ ફૂલનો ઉપયોગ, આ રીતે કરો ઉપયોગ

Bhushita

Last Updated: 09:39 AM, 14 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાસૂદના ફૂલને આપણે સૌ જાણીએ છીએ. તેનાથી પેટદર્દ, કફ, બીપી અને વાળની સમસ્યાઓમાં પણ રાહત મેળવી શકાય છે. યાદશક્તિને વધારવામાં પણ ઉપયોગી એવા જાસૂદના ફૂલનો ઉપયોગની રીત જાણો.

  • અનેક સમસ્યાઓમાં રાહત આપે છે જાસૂદનું ફૂલ
  • કફ, બીપી અને વાળની સમસ્યાઓમાં કરે છે લાભ
  • આ રીતે ઉપયોગ કરવાથી જલ્દી મળે છે હેલ્થને લાભ  

કફની સમસ્યામાં આપે છે લાભ
જાસૂદના ફૂલના પાનનો કાઢો બનાવીને પીવાથી કફ દૂર થાય છે. તરત જ લાભ મળે છે. 

વાળનો વધારે છે ગ્રોથ
જાસૂદના ફૂલના પાનને પીસી લો અને તેને વાળ પર લગાવી લો. ખાસ કરીને વાળના મૂળમાં અડધો કલાક સુધી આ રીતે જાસૂદના પાન લગાવી રાખવાથી વાળ ખરતા બંધ થાય છે અને સાથે વાળનો ગ્રોથ પણ વધે છે. 

યાદશક્તિ વધારે છે
જાસૂદના ફૂલનો પાવડર મળે છે તે લાવો અને તેને રોજ એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પીવાથી યાદશક્તિ ઝડપથી વધે છે. 

પેટદર્દમાં આપે છે રાહત
જાસૂદના ફૂલના પાનનો રસ કાઢો. તેને પીવાથી પેટદર્દમાં ઝડપથી રાહત મળે છે. 

 
મોઢાની ચાંદીમાં આપે છે લાભ
જાસૂદનું ફૂલ અવારનવાર મોઢામાં થતી ચાંદીની સમસ્યામાં લાભદાયી છે. તેના પાન ચાવવાથી ચાંદીમાં ઝડપથી રાહત મળે છે. 

હાઈ બ્લડપ્રેશરને કરે છે કંટ્રોલ
અનેક દવાઓની સાથે જો તમે જાસૂદના ફૂલના પાનની ચા પીવાનું શરૂ કરો છો તો તમને હાઈ બીપીની સમસ્યામાં લાભ મળે છે. તેનાથી તે ઝડપથી કંટ્રોલમાં આવી જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Hair Health News Hibiscus Flower use જાસૂદ પેટદર્દ ફાયદા ફૂલ બીપી રાહત વાળ સમસ્યા Hibiscus Flower
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ