બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / know how to take car of vehicle air filter

સાવધાન / Car Tips: કારમાં ઓઈલ બદલાવતી વખતે આ કામ કરવાનું ન ભૂલતા, ગાડીને થઈ શકે છે મોટું નુકસાન

Premal

Last Updated: 12:41 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના વાહન માલિક કાર ચલાવતા પહેલા કેટલીક ભૂલ કરે છે, જેની સીધી અસર કારના એન્જિન અને માઈલેજ પર પડે છે. આ અહેવાલમાં અમુક એવી ટિપ્સ આપવાના છે, જેની મદદથી એન્જિનનું આયુષ્ય વધી જાય છે.

  • શું તમે પણ એર ફિલ્ટરને કરો છો નજર અંદાજ?
  • સમય પ્રમાણે એર ફિલ્ટર્સને સાફ કરાવવુ અત્યંત જરૂરી
  • જો નહીં કરાવો તો પડશે આર્થિક મુશ્કેલી

એર ફિલ્ટરની તપાસ ખાસ કરાવો 

પોતાની કારની સારસંભાળ રાખવી દરેક માલિકની જવાબદારી હોય છે. જો કે, ક્યારેક-ક્યારેક વધારે વ્યસ્તતાના કારણે લોકો કારના કેટલાંક પાર્ટ્સને નજર અંદાજ કરે છે, ત્યારબાદ ભારે નુકસાન થાય છે. જો સમય પ્રમાણે એર ફિલ્ટર્સની તપાસ કરાવતા નથી અને તેને યોગ્ય સમયે બદલાવશો નહીં તો બાદમાં કારના મેઈન્ટેનન્સમાં હજારો રૂપિયાનુ નુકસાન થવાનુ છે. જાણો કારની અંદર લગાવવામાં આવેલા એર ફિલ્ટર વિશે. 

કાર્બન જમા થવાનુ વધી જાય છે જોખમ 

જો તમે ધૂળવાળી જગ્યા પર તમારી કાર ચલાવો છો તો તમારા કારનુ એર ફિલ્ટર્સ જલ્દી જમા થાય છે. એર ફિલ્ટર્સને સમય પ્રમાણે સાફ અને રિપ્લેસ ના કરાવવાથી કારમાં કાર્બન જમા થાય છે. જેને પગલે એેન્જિન લાઈટના ટ્રિગર થવાની શક્યતા વધી જાય છે. 

માઈલેજ પર થાય છે અસર 

જો તમારી કારના એર ફિલ્ટર્સની અંદર કાર્બન જમા થયુ છે તો તમારી કારમાંથી એક અલગ પ્રકારની ગંધ મહેસૂસ થશે. એર ફિલ્ટર્સને યોગ્ય સમયે જો સાફ કરાવતા નથી તો કાર વધુ ઈંધણ પીવા લાગે છે, જેનાથી તમને આર્થિક રીતે નુકસાન પણ થાય છે. તેથી સમય પ્રમાણે કારના એર ફિલ્ટર્સને સાફ કરાવવુ અથવા રિપ્લેસ કરાવવુ ખૂબ જરૂરી છે. 

મિસફાયરિંગનુ વધી જાય છે જોખમ 

મહત્વનું છે કે એક ખરાબ એર ફિલ્ટરને પગલે હવા અને ફ્યુલના મિશ્રણને કારણે કાર્બન ડિપોઝીટ થાય છે. કાલિખના અવશેષ, સ્પાર્ક પ્લગ પર જમા થાય છે અને તેનાથી પેટ્રોલ એન્જિનમાં મિસ ફાયરિંગનુ જોખમ ઉભુ થઇ શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ