ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / know-how-to-make-photo-debit-card-in-few-seconds

NULL / મિનિટોમાં બનાવો ફોટોવાળું ATM કાર્ડ આ છે પ્રોસેસ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

SBI પોતાના ગ્રાહકોને સારી સર્વિસ આપવા માટે તમામ સંભવ પ્રયત્ન કરે છે. ગ્રાહકોની સારી સુવિધા આપવા માટે SBIએ દેશની 143 બ્રાન્ચને ફિજિટલ કરી દીધી છે. SBIની આ બ્રાન્ચમાં લેટેસ્ટ ટેક્નિક છે જેથી અઠવાડિયા અને મહિનામાં થતા કામ થોડી જ મિનિટોમાં થઇ જાય છે. અહીંયાથી તમે પોતાના ફોટો વાળું ડેબિટ કાર્ડ પણ બનાવી શકો છો જાણો SBIનું આ કાર્ડ બનાવવાનું પ્રોસેસ...

આ કાર્ડ બનાવવા માટે SBIના ગ્રાહકોએ SBIinTOUCH બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. 



ખાસ વાત તો એ છે કે આ બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવવા માટ લાંબી લાઇનમાં ઉભા રહેવાની જરૂર નહી. ગ્રાહકો ગણતરીની મિનિટોમાં અહીંયા એકાઉન્ટ ખોલાવી શકશે. 



બેકિંગ સેવાઓ સિવાય આ બ્રાન્ચમાં તમે SBIની સહયોગી કંપનીઓ જેવી કે લાઇફ ઇન્સ્યોરન્સ જનરલ ઇન્સ્યોરન્સ મ્યુચુઅલ ફંડ્સ ક્રેડિટ કાર્ડ્સ અને SBI કેપ સિક્યોરિટીઝની મદદથી ઑનલાઇન ટ્રેડિંગથી જોડાયેલા તમામ કામ કરી શકો છો.



sbiINTOUCHની બ્રાન્ચમાં સેવિંગ્સ એકાઉન્ટ રિકરિંગ એકાઉન્ટ PPF એકાઉન્ટ વગેરે સરળતાથી ખોલાવી શકો છો. એકાઉન્ટ ઑપનિંગ કિયોસ્ક (AOK)ની મદદથી તમામ કામ કેટલાક બટન દબાવીને પૂર્ણ કરી શકાશે.



SBIની આ બ્રાન્ચમાં ગ્રાહકો 24 કલાક ચેક ડિપોઝિટ કરાવી શકે છે પાસબુક પ્રિન્ટ કરાવી શકે છે અને સાથે જ રોકડ જમા કરાવી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ