બ્રેકિંગ ન્યુઝ
કિલ્લા અને મહેલોનો ગઢ ગણાતું રાજસ્થાન આ સીઝનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા છે. ક્યાંક રેતાળ મેદાનમાં દુર દુર સુધી રેતના ઉંચા ઉંચા ઢગલા તો ક્યાંક ગરમીમાં લોકોનું ફેવરિટ માઉન્ટ આબુ જેવું હિલ સ્ટેશન. રંગીલુ રાજસ્થાન ઘણા બધા રંગોથી ભરેલું છે. આ રંગોમાંથી એક રંગ છે ખિમસરનો કિલ્લો. તમે તેને રાજસ્થાનનું એક મોતી પણ કહી શકો છો.
ADVERTISEMENT

ખિમસરનો કિલ્લો જોધપુર અને બિકાનેરની વચ્ચે ખિમસર નામના એક ગામમાં આવેલો છે. આ કિલ્લાનું નિર્માણ રાવ કરમજીએ આજથી લગભગ 500 વર્ષ પહેલા કર્યુ હતુ. ત્યારપછી ઘણીવાર આ કિલ્લાનો વિસ્તાર થયો. તેના અલગ અલગ રાજકીય કારણ રહ્યા.
ADVERTISEMENT
આજની વાત કરીએ તો ખિમસરનો કિલ્લો રાજસ્થાનના સૌથી સુંદર કિલ્લામાંનો એક છે. એક કિલ્લામાં હેરિટેજ હોટલ ચાલી રહી છે. જ્યારે એક ભાગમાં આજે પણ રાજવી પરિવાર રહે છે. હોટલ પણ તે પરિવાર ચલાવે છે.

ADVERTISEMENT
શું છે આ કિલ્લાની ખુબીઓ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.