બોલિવૂડ / KBCમાં આ સરળ સવાલનો જવાબ ન આપી શકી સોનાક્ષી, સોશ્યિલ મીડિયા પર થઈ ટ્રોલ

KBC 11 Sonakshi Sinha trolled for not knowing the answer to a question on Ramayana

સોનાક્ષી સિન્હાને બોલિવૂડની જાણીતી અભિનેત્રી ગણવામાં આવે છે. સોનાક્ષી તેના બોલ્ડ રોલ્સ અને મોટા મોટા એક્ટર્સની સાથે હિટ ફિલ્મો આપવા માટે જાણીતી છે. બ્લોકબસ્ટર ફિલ્મ મિશન મંગલમાં કામ કરી ચૂકેલી સોનાક્ષી ફેન્સની ફેવરિટ છે.પરંતુ સોનાક્ષી KBCમાં રામાયણના સરળ સવાલનો જવાબ ન આપી શકી ત્યારે ફેન્સ રોષે ભરાયા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ