બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / kartik aaryan this film is double dose of suspense thriller

મનોરંજન / કાર્તિક આર્યનની આ ફિલ્મ છે સસ્પેન્સ અને થ્રિલરનો ડબલ ડોઝ, ‘દ્રશ્યમ’ અને ‘અંધાધૂન’થી આગળ નીકળી ગઈ આ ફિલ્મ

Manisha Jogi

Last Updated: 04:25 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોનું નામ લેવામાં આવે તો સૌથી પહેલા અજય દેવગણની ફિલ્મ ‘દ્રશ્યમ’ અને ‘દ્રશ્યમ 2’નું નામ આવે છે. આ ફિલ્મો કરતા પણ સારુ સસ્પેન્સ અને થ્રિલર કાર્તિક આર્યનની ફિલ્મમાં છે.

  • કાર્તિક આર્યનની ફિલ્મમાં છે ભરપૂર સસ્પેન્સ અને થ્રિલર
  • ઓડિયન્સ આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે
  • ડિસેમ્બર 2022ના રોજ OTT પર રિલીઝ થઈ હતી

સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોનું નામ લેવામાં આવે તો સૌથી પહેલા અજય દેવગણની ફિલ્મ ‘દ્રશ્યમ’ અને ‘દ્રશ્યમ 2’નું નામ આવે છે. આ લિસ્ટમાં આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અંધાધૂન’નું નામ પણ આવે છે. ઓડિયન્સ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી છે. ક્રિટિક્સે  પણ આ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા છે. આ ફિલ્મો કરતા પણ સારુ સસ્પેન્સ અને થ્રિલર કાર્તિક આર્યનની ફિલ્મમાં છે. 

કાર્તિક આર્યનની ફિલ્મ ‘ફ્રેડી’ ડિસેમ્બર 2022ના રોજ OTT પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને IMDB પર 7.4 રેટિંગ આપવામાં આવ્યું છે. કાર્તિક આર્યનની આ ફિલ્મ એક સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે, જેમાં કાર્તિક આર્યને બેસ્ટ એક્ટિંગ કરી છે. કાર્તિક આર્યને આ ફિલ્મમાં ડૉ. ફ્રેડી જિનવાલાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં ડૉ. ફ્રેડી જિનવાલા એક ઈન્ટ્રોવર્ટ ડેન્ટિસ્ટ છે. કાર્તિક આર્યનની આ ફિલ્મમાં દમદાર એક્ટિંગ જોવા મળી હતી. 

ફિલ્મમાં ડૉ. ફ્રેડી જિનવાલા એક ઈન્ટ્રોવર્ટ ડેન્ટિસ્ટની સાથે સાથે કાયનાજ ક્રુજ ઈરાનીને પ્રેમ કરે છે. કાયનાજ ક્રુજ ઈરાની તેના પતિ સાથે મળીને તેનો ઉપયોગ કરે છે. ફ્રેડીને જ્યારે આ વાતની જાણ થાય છે, ત્યારે તે કાયનાજ અને તેના પતિથી બદલો લે છે. દર્શકોને કાર્તિક આર્યનનું આ પાત્ર ખૂબ જ પસંદ આવ્યું હતું. ફ્રેડીનું હાસ્ય અને તેનો ઈન્ટેન્સ લુકના કારણે કાર્તિક આર્યને ખૂબ જ વાહવાહી મેળવી હતી. 

વધુ વાંચો: અક્ષય કુમાર બાદ હવે આ સુપરસ્ટારની ગે હોવાની અફવા, ગૂગલ પર સર્ચ થઈ રહ્યા છે સવાલ

ક્રિટિક્સે આ લવ રિવેંજ પર આધારિત ફિલ્મની સરાહના કરી છે. શશાંક ઘોષે આ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. એકતા કપૂર અને શોભા કપૂરે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ સૌથી વધુ જોવામાં આવી હતી. તમે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આ ફિલ્મ જોઈ શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ