બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / kareena kapoor shares a picture of saif ali khan after taimur ali khan on instagram

બોલિવૂડ / કરીનાએ હવે ઈંસ્ટાગ્રામ પર સૈફ અલી ખાનની તસવીર શેર કરી અને લખ્યું...

Published By: Intern

Last Updated: 12:24 PM, 8 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડની અભિનેત્રી કરીના કપૂર ખાને તાજેતરમાં જ ઈંસ્ટાગ્રામમાં ડેબ્યુ કર્યું છે. જેમના કારણે કરીના ચાહકો ખુબ જ ખુશ છે. અને કરીનાએ હાલમાં તેમના દીકરા તૈમુર સાથે એક ફોટો શેર કર્યો હતો. જ્યારે હવે તેમણે સૈફની એક તસવીર શેર કરી છે. જેમને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.

  • કરીના ઈંસ્ટામાં ડેબ્યુ બાદ ચર્ચામાં 
  • કરીનાએ સૈફની તસવીર શેર કરી
  • અભિનેત્રીને 1 જ દિવસમાં 10 લાખ લોકોએ ફોલો કરી


કરીના કપૂર ખાન બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે. અને તેમણે તાજેતરમાં જ ઈંસ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે. જેમના કારણે હાલ તે ચર્ચામાં છે. શનિવારે તેમણે તેમના દીકરા તૈમુર અલી ખાન સાથે તસવીર શેર કરી હતી. જ્યારે તે જ સાંજે તેમના પતિ સૈફ અલી ખાનની પણ તસવીર શેર કરી હતી. અને કેપ્શનમાં કહ્યું હતું "માય લવ હંમેશા પોતાની ધૂનમાં રહે છે"

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

The cat's out of the bag. #HelloInstagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીના કપૂરે શેર કરી બ્લેક એન્ડ વાઈટ તસવીર

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My love... always playing his own tune

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીના કપૂરે પોતાના પતિ સૈફ અલી ખાનની બ્લેક એન્ડ વાઈટ તસવીર શેર કરી અને આ ફ્રેમમાં સૈફ ગિટાર સાથે નજર આવી રહ્યાં છે

 

કરીનાએ તૈમુર સાથે પણ શેર કર્યો ફોટો

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My love... always playing his own tune

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

જણાવી દઈએ કે કરીનાએ તૈમુર સાથે બ્લેક એન્ડ વાઈટ તસવીર શેર કરી હતી. અને તસવીરમાં તૈમુર કરીનાના ખંભા પર માથું નાખી જોઈ રહ્યો છે. અને કરીના પાછળની ફ્રેમમાં દેખાઈ રહી છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે "માત્ર આ એક જ છે જે તસવીરમાં મારી ફ્રેમ ચોરી શકે છે"

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Boss. Mother. 𝐖𝐨𝐦𝐚𝐧. Legend. 08.03.2020

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

હાલના વર્કફ્રંટની વાત કરીએ તો કરીનાની ફિલ્મ અંગ્રેજી મીડીયમ 13 માર્ચે રીલીઝ થઈ ગઈ છે. આ ઉપરાંત તે આગામી સમયમાં કરણ જોહરની ફિલ્મ "તખ્ત"માં જોવા મળશે. આ ફિલ્મ 24 ડિસેમ્બર 2021 ક્રિસમસમાં રીલીઝ થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Kareena Kapoor Khan Saif Ali Khan કરીના કપૂર ખાન બોલિવૂડ સૈફ અલી ખાન Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ