બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Kareena Kapoor asked 'Ever had a one night stand' Sara Ali Khan gave this answer, the video went viral

ગપશપ / કરીના કપૂરે પૂછ્યું 'શું ક્યારેય વન નાઈટ સ્ટેન્ડ કર્યું?' તો સારા અલી ખાને આપ્યો આવો જવાબ, વાતચીતનો VIDEO વાયરલ

Megha

Last Updated: 10:34 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kareena Kapoor and Sara Ali Khan: કરીનાના એક ટોક શો 'વોટ વુમન વોન્ટ'માં સારા અલી ખાન ગેસ્ટ તરીકે આવી હતી અને એ શોની વાતચીતની એક ક્લિપ હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે.

  • કરીનાએ એક ટોક શોમાં સારા સાથે કરી હતી વાતચિત 
  • શોમાં સારાને નોટી મેસેજ, વન નાઈટ સ્ટેન્ડ અને ડેટ્સ વિશે પૂછ્યું
  • હાલ એ વાતચિતની ક્લિપ વાયરલ થઈ રહી છે

Kareena Kapoor and Sara Ali Khan: સારા અલી ખાન અને કરીના કપૂર વચ્ચે સારું બોન્ડિંગ છે અને એમ પણ જોવા મળ્યું છે કે સારા કોઈને કોઈ પ્રસંગે પિતા સૈફ અને કરીનાના ઘરે જતી રહે છે. ઘણા તહેવારો પણ સાથે ઉજવે છે. વર્ષ 2020માં કરીનાએ તેનો ટોક શો 'વોટ વુમન વોન્ટ' કર્યો હતો જેમાં સારા ગેસ્ટ તરીકે આવી હતી. હાલ બંનેના એ એપિસોડની એક ક્લિપ વાયરલ થઈ રહી છે. 

કરીનાએ ટોક શોમાં સારા સાથે કરી વાતચિત 
લોકોને એ વાતમાં રસ હતો કે સૈફ અલી ખાનની પહેલી પત્નીની દીકરી સાથે કરીનાના સંબંધો કેવા છે.આ શોમાં કરીનાએ સારાને તેની કારકિર્દી અને અંગત જીવન વિશે પ્રશ્નો પૂછ્યા, જેના જવાબ તેણે નિખાલસતાથી આપ્યા હતા. સાથે જ શોમાં કરીનાએ સારાને નોટી મેસેજ, ટેક્સ્ટ્સ, વન નાઈટ સ્ટેન્ડ અને ડેટ્સ વિશે પૂછ્યું હતું અને સારા એ તે બધી વાતના જવાબ ખૂબ સારી રીતે આપ્યા હતા. વાતચીત દરમિયાન કરીનાએ તેને ચીડવ્યું કે તે સૈફ સાથે તેના જવાબોની ચર્ચા કરશે. હાલ એ ક્લિપ વાયરલ થઈ રહી છે. 

શું સારા કોઈને નોટી મેસેજ મોકલે છે?
એ એપિસોડમાં કરીનાએ સારાને પૂછ્યું કે શું તેણે ક્યારેય કોઈને 'નોટી મેસેજ' મોકલ્યા છે. તેણી આગળ કહે છે, 'મારે જાણવું નથી અને મને આશા છે કે તારા પિતા પણ આ એપિસોડ ન જુ.'સારાએ આ સવાલનો જવાબ હામાં આપ્યો. ત્યારે કરીના પૂછે છે, 'શું હું તેને કહી શકું?' તો સારાએ કહ્યું, 'ચોક્કસ, તે તેને જોઈ શકે છે.'

વન નાઈટ સ્ટેન્ડ પર સારાનો જવાબ 
કરીના આગળ કહે છે, 'મને નથી લાગતું કે આ સવાલ પૂછવો જોઈએ... મને ખબર નથી. મારો મતલબ કે આપણે મોર્ડન ફેમિલીમાંથી આવીએ છીએ. વન નાઈટ સ્ટેન્ડ?'પછી સારાએ કહ્યું, 'ક્યારેય નહીં.જેના પર કરીનાએ રાહતનો શ્વાસ લીધો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ