બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / kaal bhairav jayanti 5 december 2023 do rashi anusaar mantra jaap to get ride of problem

ધર્મ / આજે છે કાળ ભૈરવ જયંતી, રાશિ અનુસાર આ મંત્રોના જાપથી મહાદેવ થશે પ્રસન્ન, દરેક સમસ્યા કરશે દૂર

Arohi

Last Updated: 10:00 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kaal Bhairav Jayanti: કાળ ભૈરવ જયંતી માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે કાળ ભૈરવ જયંતી 5 ડિસેમ્બર 2023 મંગળવારે એટલે કે આજે છે.

  • આજે છે કાળ ભૈરવ જયંતી
  • રાશિ અનુસાર કરો મંત્રોના જાપ 
  • દરેક સમસ્યાઓ થશે દૂર 

ભગવાન શિવના રૂદ્ર અવતાર કાળ ભૈરવ બાબાની જયંતી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે કાળ ભૈરવ જયંતી આજે એટલે કે 5 ડિસેમ્બર 2023એ છે. કાળ ભૈરવ જયંતીના દિવસે વ્રત રાખવા અને વિધિ-વિધાનથી પૂજા કરવી ખૂબ જ લાભ મળે છે.

ભગવાન કાળ ભૈરવની પૂજા કરવાથી દુશ્મનો પર વિજય મળે છે. દરેક કામમાં સફળતા મળે છે. ત્યાં જ તંત્ર વિધ્યાના સાધક કાળ ભૈરવ જયંતી પર ગુપ્ત ઉપાસના કરે છે. જો આજ કાળ ભૈરવ જયંતી પર રાશિ અનુસાર મંત્ર જાપ કરવામાં આવે તો મોટામાં મોટી સમસ્યાથી છુટકારો મળી શકે છે. 

કાળ ભૈરવ જયંતી પર રાશિ અનુસાર કરો મંત્ર જાપ 
મેષ 

મેષ રાશિના જાતક કાળ ભૈરવ જયંતી પર પૂજા કરો સાથે જ 'ॐ भूतभावनाय नमः' और 'ॐ महारूपाय नमः' મંત્રનો 108 વખત જાપ કરો. 

વૃષભ
વૃષભ રાશિના જાતક કાળ ભૈરવ બાબાની પૂજા કરો અને 'ॐ सर्वभूतात्मने नमः' અને 'ॐ वृषरूपाय नमः' મંત્રનો 108 વખત જાપ કરો. 

મિથુન 
મિથુન રાશિના લોકો બાબા ભૈરવનાથની જયંતી પર પૂજા કરો. ત્યાર બાદ 'ॐ महाकायाय नमः' અને 'ॐ प्रसादाय नमः' મંત્રનો જાપ 108 વખત કરો. 

કર્ક 
કર્ક રાશિના જાતક કાળ ભૈરવ જયંતી પર પૂજા કરો. સાથે જ 'ॐनियमाय नमः' અને 'ॐ स्वयंभूताय नमः' મંત્રનો 108 વખત જાપ કરો. 

સિંહ 
સિંહ રાશિના જાતક કાળ ભૈરવ બાબાની પૂજા કરો. સાથે જ 'ॐ योगिने नमः' અને 'ॐ महाबलाय नमः' મંત્રનો 108 વખત જાપ કરો. 

કન્યા 
કન્યા રાશિના જાતક કાળ ભૈરવ બાબાની પૂજા બાદ 'ॐ बीजवाहनाय नमः' અને 'ॐ विश्वरूपाय नमः' મંત્રનો જાત 108 વખત કરો. 

તુલા 
તુલા રાશિના જાતક ભગવાન કાળ ભૈરવની વિધિ-વિધાનથી પૂજા કરો અને 'ॐ कपालवते नमः' અને 'ॐ सर्वकामाय नमः' મંત્રનો 108 વખત જાપ કરો. 

વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિના જાતક કાળ ભૈરવ જયંતી પર પૂજા કરો. પછી 'ॐ कालयोगिने नमः' અને 'ॐ आदिकराय नमः' મંત્રનો 108 વખત જાપ કરો. 

ધન 
ધન રાશિના જાતકો કાળ ભૈરવ જયંતી પર પૂજા કરો, પછી 'ॐ भगवते नमः' અને 'ॐ अभिवाद्याय नमः' મંત્રનો 108 વખત જાપ કરો. 

મકર 
મકર રાશિના જાતક આજ કાળ ભૈરવ જયંતી પર વિધિ-વિધાનથી પૂજા કર્યા બાદ  'ॐ श्मशानवासिने नमः' અને 'ॐ शाश्वताय नमः' મંત્રનો 108 વખત જાપ કરો. 

કુંભ 
કુભ રાશિના લોકો કાળ ભૈરવ જયંતી પર પૂજા કર્યા બાદ 'ॐ सर्वकराय नमः' અને 'ॐ भवाय नमः' મંત્રનો 108 વખત જાપ કરો. 

મીન 
મીન રાશિના લોકો કાળ ભૈરવ જયંતી પર પૂજા કરો, પછી 'ॐ सर्वभूतहराय नमः' અને 'ॐ प्रवृत्तये नमः' મંત્રનો 108 વખત જાપ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ