બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'દેવરા'ના ખરાબ કલેક્શનનું ઠીકરું જુનિયર NTRએ દર્શકો પર ફોડ્યું, આપ્યો દાખલો

મનોરંજન / 'દેવરા'ના ખરાબ કલેક્શનનું ઠીકરું જુનિયર NTRએ દર્શકો પર ફોડ્યું, આપ્યો દાખલો

Last Updated: 09:34 AM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JR NTR Devara Box Office Collection: જુનિયર એનટીઆરની ફિલ્મ દેવરાએ બોક્સ ઓફિસ પર 253.25 કરોડ રૂપિયાની કમાણી જરૂર કરી છે પરંતુ એટલો હાઈપ ન બનાવી શકી જેટલો હાઈપ બાહુબલી, પુષ્પા અને કેજીએફે બનાવ્યો હતો. એવામાં JR NTR ગુસ્સામાં છે.

JR NTRની ફિલ્મ દેવરાના પાર્ટ-1 બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં અસફળ રહી છે. ફિલ્મે પહેલા અઠવાડિયામાં 215.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે પરંતુ લોકોના નેગેટિવ રિવ્યૂના કારણે બીજા અઠવાડિયામાં ફિલ્મે ફક્ત 37.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. એવામાં JR NTR પોતાની ઓડિયન્સથી નારાજ છે. તેમણે દેવરા પાર્ટ-1ના ખરાબ બોક્સ ઓફિસ કલેક્શનનો દોષ ઓડિયન્સ પર નાખ્યો છે.

શું કહ્યું JR NTRએ?

JR NTRએ ફિલ્મના મેકર્સને તેલુગૂમાં ઈન્ટરવ્યૂ આપ્યું. રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું, આપડે (દર્શકો) ખૂબ વધારે નેગેટિવ થઈ ગયા છીએ. પહેલા જે પ્રકારે આપણે ફિલ્મનો આનંદ લેતા હતા હવે તે રીતે ફિલ્મને એન્જોય નથી કરતા.

બાળકોનું આપ્યું ઉદાહરણ

JR NTRએ આગળ કહ્યું, "જ્યારે મારા બાળકો કોઈ ફિલ્મ જોવે છે ત્યારે તે આ વાતની ચિંતા નથી કરતા કે તે કયા અભિનેતાની ફિલ્મ જોઈ રહ્યા છે તે બસ ફિલ્મની જેમ ફિલ્મને જોવે છે અને સંપૂર્ણ રીતે એન્જોય કરે છે. પરંતુ આપણી અંદરની આ ઈનોસેન્સ ખતમ થઈ ગઈ છે."

PROMOTIONAL 12

વધુ વાંચો: દિવાળી પર કાર કે બાઈક અન્ય કોઈ વાહન ખરીદવાનો છે વિચાર? અત્યારથી જ મુહૂર્ત કરી લો નોટ

JR NTRએ આગળ કહ્યું, "આજે આપણે દરેક ફિલ્મને ક્રિટિક્સની નજરથી જોઈએ છીએ. તેને જજ કરીએ છીએ. તેનુ એનાલિસિસ કરીએ છીએ અને તેના વિશે ખૂબ જ વધારે વિચારીએ છીએ. એ એટલા માટે કારણ કે આપણા પાસે જોવા માટે ઘણી વસ્તુઓ છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devara Box Office Collection JR NTR Devara
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ