બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / દિવાળી / દિવાળી પર કાર કે બાઈક અન્ય કોઈ વાહન ખરીદવાનો છે વિચાર? અત્યારથી જ મુહૂર્ત કરી લો નોટ
Last Updated: 12:38 PM, 18 October 2024
દિવાળી પર ખરીદી કરવી લોકો ખૂબ જ શુભ માને છે. માન્યતા છે કે દિવાળીના દિવસે જમીન, ઘર, ગાડી, સોનુ-ચાંદી, આભૂષણ ખરીદવાથી લાંબા સમય સુધી ઘરમાં સમૃદ્ધિ આવે છે. ખાસ કરીને દિવાળી પર શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
આ વર્ષે જો તમે પણ દિવાળી પર બાઈક-કાર લેવાનું વિચારી રહ્યા છો તો જાણો દિવાળી 2024 પર બાઈક કે કાર ખરીદવા માટે કયા કયા શુભ મુહૂર્ત બની રહ્યા છે.
ADVERTISEMENT
ક્યારે છે દિવાળી 2024?
આ વર્ષે દિવાળીની તારીખને લઈને ખૂબ જ કન્ફ્યૂઝન છે. આ દિવસે કાર્તક અમાસ 31 ઓક્ટોબર 2024એ બપોરે 3.52 વાગ્યા પર શરૂ થશે અને બીજા દિવસે 1 નવેમ્બર 204એ સાંજે 6.16 મિનિટ પર સમાપ્ત થશે.
એવામાં બન્ને દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવા માટે પ્રદોષ કાળનો સંયોગ બની રહ્યો છે. જોકે મોટાભાગની જગ્યા પર 31 ઓક્ટોબરે દિવાળી ઉજવવામાં આવશે. ખરીદી માટે બન્ને દિવસ શ્રેષ્ઠ છે.
31 ઓક્ટોબરે દિવાળી પર ખરીદીનું મુહૂર્ત
1 નવેમ્બરે દિવાળી પર ખરીદીનું મુહૂર્ત
વધુ વાંચો: કાચું તેલ મોંઘું થયું! જાહેર થયા પેટ્રોલ ડીઝલના આજના ભાવ, જાણો લેટેસ્ટ રેટ
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.