ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Jioનો ₹11નો રિચાર્જ મચાવી રહ્યો છે ધૂમ, માત્ર ₹11માં મળશે આ ખાસ લાભ; જાણો પ્લાનની સંપૂર્ણ વિગતો

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / Jioનો ₹11નો રિચાર્જ મચાવી રહ્યો છે ધૂમ, માત્ર ₹11માં મળશે આ ખાસ લાભ; જાણો પ્લાનની સંપૂર્ણ વિગતો

Last Updated: 01:21 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Jioના ₹11ના રિચાર્જમાં ઓછા ખર્ચે ડેટાની જરૂરિયાત પૂરી કરી શકાય છે. આ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેમને થોડા સમય માટે વધુ ડેટાની જરૂર હોય.

1/7

photoStories-logo

1. Jioનો ₹11નો સસ્તો રિચાર્જ!

Jioના રિચાર્જ પેકમાં ₹11નો એક સસ્તો પ્લાન છે, જેમાં ઓછા ખર્ચે ડેટાનો લાભ મળે છે. આ પ્લાનમાં 1 કલાક માટે કુલ 10GB ડેટા આપવામાં આવે છે.જોકે તેમાં અનલિમિટેડ કોલિંગ, SMS કોટા કે OTT સબ્સ્ક્રિપ્શનનો લાભ મળતો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. માત્ર ₹11માં Jioનો રિચાર્જ

Jioના રિચાર્જ પેકમાં ₹11નો પ્લાન સૌથી સસ્તા વિકલ્પોમાં સામેલ છે. આ પ્લાનમાં યુઝર્સને માત્ર ડેટાનો લાભ મળે છે. ઓછા ખર્ચમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માંગતા યુઝર્સ માટે આ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. 1 કલાક માટે અનલિમિટેડ ડેટા

₹11ના આ રિચાર્જની વેલિડિટી માત્ર 1 કલાકની છે. એટલે રિચાર્જ કર્યા બાદ 1 કલાક સુધી ડેટાનો ઉપયોગ કરી શકાય છે. આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટની જરૂરિયાત ધરાવતા યુઝર્સ માટે આ પ્લાન ઉપયોગી બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કુલ 10GB ડેટાનો લાભ

Jioના આ ₹11ના પેકમાં કુલ 10GB ડેટા મળે છે. એટલે 1 કલાકની વેલિડિટી દરમિયાન યુઝર્સને 10GB સુધી ડેટાનો ઉપયોગ કરવાની સુવિધા મળે છે. Jioની ઓફિશિયલ વેબસાઇટ પર આ પ્લાનની વિગતો આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. કોલિંગની સુવિધા નહીં મળે

₹11ના આ રિચાર્જમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવતી નથી. એટલે આ રિચાર્જ માત્ર ડેટા માટે છે. જો યુઝરને કોલિંગની સાથે વેલિડિટી જોઈતી હોય તો તેણે અન્ય Jio રિચાર્જ પેક પસંદ કરવો પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. SMSનો ડેઇલી કોટા પણ નહીં

આ પ્લાનમાં SMS માટે કોઈ ડેઇલી કોટા આપવામાં આવતો નથી. એટલે ₹11નો રિચાર્જ કરાવ્યા બાદ SMSની સુવિધા મળતી નથી. આ પ્લાનનો મુખ્ય લાભ ડેટા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. કોઈ OTT સબ્સ્ક્રિપ્શન નહીં

₹11ના આ રિચાર્જ સાથે કોઈ અન્ય એપ કે OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન મળતું નથી. તેમાં મુખ્યત્વે 1 કલાક માટે 10GB ડેટાનો લાભ મળે છે. તેથી ઓછા ખર્ચે માત્ર ડેટાની જરૂર હોય તેવા યુઝર્સ માટે આ પેક રાખવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jio Cheapest Recharge Jio 10GB Data Plan Jio ₹11 Recharge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ