ઓફર / જિયોના આ 3 ધાંસૂ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને મળે છે 10 GB એક્સ્ટ્રા ડેટા અને અન્ય બેનિફિટ્સ, જાણી લો

jio offers bonus data to the users with these prepaid plans

રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોની સુવિધા માટે નવા નવા પ્લાન અને ઓફર લાવતું રહે છે, કંપની કેટલાક પ્લાનમાં ઓટીટી બેનિફિટ પણ આપે છે. જોકે, અત્યારે અમે તમને એવા પ્રીપેડ પ્લાન વિશે જાણકારી આપવા જઈ રહ્યાં છે, જેમાં બોનસ ડેટા આપવામાં આવે છે. બોનસ ડેટા એટલે કે એફયૂપી (ફેયર યુસેઝ પોલિસી) સિવાય મળતા એડિશનલ હાઈ સ્પીડ ડેટાથી છે. કંપની દ્વારા ત્રણ એવા બોનસ ડેટાના પ્લાન ઓફર કરવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ