બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં રક્ષાબંધન પહેલા ત્રણ બહેનોએ ગુમાવ્યો એકનો એક ભાઈ, કારણ અકબંધ

દુખદ / રાજકોટમાં રક્ષાબંધન પહેલા ત્રણ બહેનોએ ગુમાવ્યો એકનો એક ભાઈ, કારણ અકબંધ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:36 PM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Crime News: રાજકોટમાં ફૂડ ડિલિવરીનું કામ કરતા યુવકે દવા પી જીવનનો અંત આણ્યો છે. રક્ષાબંધન પહેલા ત્રણ બહેનોના એકના એક ભાઇના મોતને લઇ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

Rajkot Crime News: રાજકોટમાં ફૂડ ડિલિવરીનું કામ કરતા યુવકે દવા પી જીવનનો અંત આણ્યો છે. રક્ષાબંધન પહેલા ત્રણ બહેનોના એકના એક ભાઇના મોતને લઇ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

રાજકોટમાં રક્ષાબંધન પહેલા ત્રણ બહેનોએ એકના એક ભાઈને ગુમાવ્યો છે. 44 વર્ષીય ચેતન રાવરાણીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. મોરબી રોડ પર દવા પી બેભાન હાલતમાં મળી ચેતન રાવરાણી આવ્યો હતો. હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો છે.

મળતી માહિતી મુજબ ચેતન રાવરાણી (ઉ.વ.44) રાજકોટમાં ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. તે ત્રણ બહેનોને એકને એક ભાઇ હતો. ચેતન રાવરાણી મોરબી રોડ પર દવા પી બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

VTV Digital 1

આ પણ વાંચોઃ રાજકોટ / "મારા ભાઇ બહેનને ભણાવજો, એનું ભણવાનું ન બગાડતાં..." ખાનગી કોલેજની લેબ આસિસ્ટન્ટનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ

આત્મહત્યા પાછળનું કારણ સામે નથી આવ્યું જો કે ચેતન રાવરાણી ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે. આર્થિક ભીંસથી કંટાળી યુવકે આપઘાત કર્યો હોવાનું મનાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Suicide Raksha Bandhan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ