ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Jioનું ફક્ત કોલિંગ માટેનું રિચાર્જ, 84 દિવસની વેલિડિટી સાથે મળશે પ્લાન, જાણો કિંમત અને શું-શું મળશે લાભ

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / Jioનું ફક્ત કોલિંગ માટેનું રિચાર્જ, 84 દિવસની વેલિડિટી સાથે મળશે પ્લાન, જાણો કિંમત અને શું-શું મળશે લાભ

Last Updated: 10:10 AM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Jio યુઝર્સ માટે 84 દિવસની વેલિડિટી ધરાવતો સસ્તો રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જે લોકોને ઇન્ટરનેટ કરતાં કોલિંગની વધુ જરૂર છે તેમના માટે આ પ્લાન ઉપયોગી બની શકે છે.

1/6

photoStories-logo

1. Jioનું ફક્ત કોલિંગવાળું સસ્તું રિચાર્જ!

આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે SMS સહિતના લાભ મળે છે. જોકે Jioના અલગ-અલગ રિચાર્જ પ્લાનને કારણે ગ્રાહકોમાં કન્ફ્યુઝન થઈ શકે છે. ત્યારે ₹448ના આ પ્લાનની કિંમત, વેલિડિટી અને તેને રિચાર્જ કરવાની રીત જાણવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ₹448માં 84 દિવસની વેલિડિટી

Jioના ₹448ના વૉઇસ ઓન્લી રિચાર્જ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે એકવાર રિચાર્જ કરાવ્યા બાદ સતત 84 દિવસ સુધી પ્લાનનો લાભ લઈ શકાય છે. આ પ્લાન એવા ગ્રાહકો માટે છે જેમને લાંબા સમય સુધી સિમ ચાલુ રાખવાની સાથે કોલિંગની સુવિધા જોઈતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. અનલિમિટેડ કોલિંગની સુવિધા

આ પ્લાનમાં લોકલ અને STD સહિત અનલિમિટેડ વૉઇસ કોલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત રોમિંગ દરમિયાન પણ કોલિંગનો લાભ સામેલ છે. જે લોકો મુખ્યત્વે ફોન પર વાતચીત કરવા માટે સિમનો ઉપયોગ કરે છે તેમના માટે આ પ્લાન કામનો બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 1000 SMSનો લાભ

₹448ના રિચાર્જમાં 84 દિવસ માટે કુલ 1000 SMSની સુવિધા પણ મળે છે. એટલે કોલિંગની સાથે મેસેજ મોકલવાની જરૂરિયાત પણ આ પ્લાનથી પૂરી થઈ શકે છે. જોકે આ પ્લાનમાં નિયમિત મોબાઇલ ડેટાનો લાભ મળતો નથી. ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે અલગથી ડેટા પેકની જરૂર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. Jioના અન્ય લાભ પણ મળશે

આ વૉઇસ ઓન્લી પ્લાનમાં મોબાઇલ ડેટા સામેલ નથી. જોકે ઉપલબ્ધ પ્લાનની વિગતો અનુસાર ગ્રાહકોને JioTV અને JioAICloud જેવા વધારાના લાભ પણ મળી શકે છે. રિચાર્જ કરતાં પહેલાં MyJio એપમાં પ્લાનની શરતો અને તેમાં સામેલ લાભ ચકાસી લેવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. MyJio એપથી કેવી રીતે કરાવશો રિચાર્જ?

Jioના આ પ્લાનને શોધવા માટે Jioની ઓફિશિયલ વેબસાઇટ અથવા MyJio એપ પર જવું પડશે. ત્યાં Mobile વિભાગમાં Prepaid કેટેગરી પસંદ કરીને Value સેગમેન્ટમાં જાઓ. અહીં ₹448નો પ્લાન દેખાય તો તેની વિગતો ચકાસીને રિચાર્જ કરી શકો છો. પ્લાનની ઉપલબ્ધતા અને દર્શાવાતી વિગતો સમય પ્રમાણે બદલાઈ શકે છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jio 84 days validity Jio calling plan Jio 448 recharge plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ