બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / સ્પોર્ટસ / Cricket / jasprit bumrah press conference update india vs ireland t20 series

ક્રિકેટ જગત / 'પરત આવતા આનંદ થયો, હું ખેલને માત્ર...', એક વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં જસપ્રીત બુમરાહે કર્યું કમબેક, જુઓ શું કહ્યું

Bijal Vyas

Last Updated: 05:34 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીઠની ઇજાના કારણે એક વર્ષ બાદ જસપ્રીત બુમરાહ 11 મહિના પછી શુક્રવારે આંતરરાષ્ટ્રીય મેચ દ્વારા કમબેક કરશે. વાંચો શું કહ્યું આ બાબતે બુમરાહે...

  • બુમરાહ 11 મહિના પછી શુક્રવારે આંતરરાષ્ટ્રીય મેચ રમશે
  • બુમરાહે સપ્ટેમ્બર 2022માં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી
  • વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડમાં આયર્લેન્ડ સામે T20 સિરીઝ રમશે

jasprit bumrah: જસપ્રીત બુમરાહ 11 મહિના પછી શુક્રવારે આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આયર્લેન્ડ પ્રવાસ પર ટીમની કેપ્ટનશીપ કરી રહેલો બુમરાહ પીઠની ઈજાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી ટીમની બહાર ચાલી રહ્યો હતો.

આયર્લેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચ પહેલા બુમરાહે કહ્યું, 'રિહેબિલિટેશન દરમિયાન પણ હું ટી-20 મેચની તૈયારી કરી રહ્યો ન હતો. હું હંમેશા વર્લ્ડ કંપની તૈયારી કરતો હતો. મેં આ સમયને ક્યારેય ખરાબ તબક્કો ગણ્યો નથી.

બુમરાહે કહ્યું, 'પાછા આવીને ખૂબ સારું લાગે છે. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સખત મહેનત કરી રહ્યો હતો. તે ઘણો લાંબો રસ્તો હતો, હવે તે સારું લાગે છે.

બુમરાહે સપ્ટેમ્બર 2022માં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી, ત્યાર બાદ તેણે કમરના સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે તેની ક્રિકેટ કારકિર્દીનો સૌથી મોટો બ્રેક લેવો પડ્યો હતો.

ભારત માટે બુમરાહનો સ્કોર
1. ટેસ્ટ

128 વિકેટ 
30 મેચ| 9\86 બેસ્ટ 5+ વિકેટ 8

2. વનડે 
121 વિકેટ 
72 મેચ| 6\19 બેસ્ટ ઇકોનોમી વિકેટ 4.63

3. T20I
60 મેચ| 3\11 બેસ્ટ ઇકોનોમી વિકેટ 6.62

આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20 સિરીઝ
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડમાં આયર્લેન્ડ સામે T20 સિરીઝ રમશે. આ સિરીઝ 18 ઓગસ્ટથી શરૂ થશે. ત્રણેય T20 મેચ માલાહાઇડમાં રમાશે.

ભારતનું આયરલેન્ડ ટૂરના શેડ્યૂલ 

  • લોકેશનઃ મલાહાઇડ 
  • પહેલી T20: 18 ઓગષ્ટ 
  • બીજી T20: 20 ઓગષ્ટ 
  • ત્રીજી T20: 23 ઓગષ્ટ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ