બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / ધર્મ / Daily Horoscope / Janmashtami: Today is a very auspicious day for the natives of this zodiac sign, becoming a yoga of wealth.

07 સપ્ટેમ્બર / આજે જન્માષ્ટમી: આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ, ધનલાભના બની રહ્યા છે યોગ

Dinesh

Last Updated: 06:53 AM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
07 09 2023 ગુરુવાર
માસ શ્રાવણ
પક્ષ કૃષ્ણ
તિથિ આઠમ 
નક્ષત્ર રોહિણી સવારે 10.23 પછી મૃગશીર્ષા 
યોગ વજ્ર 
કરણ કૌલવ 
રાશિ વૃષભ (બ.વ.ઉ.) 


મેષ (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો અને મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી તેમજ સંતાનોની સામાન્ય ચિંતા રહેશે, જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો

વૃષભ (બ.વ.ઉ.) 
કામમાં ઉત્સાહમાં વધારો થશે અને ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે તેમજ અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે, મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા

મિથુન (ક.છ.ઘ.) 
આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે તેમજ પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે, માનસિક વ્યાકુળતા જણાશે 

કર્ક (ડ.હ.) 
યાત્રા-પ્રવાસથી લાભ થાય અને સન્માન અને લાભ મળશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી, કારણ વગરનો તનાવ રહેશે 

સિંહ (મ.ટ.) 
પિતા અથવા વડીલનો સહકાર મળશે અને ભાગ્યબળનો વધારો થશે અને પરિવારથી તનાવ જણાશે તેમજ વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે 

કન્યા (પ.ઠ.ણ.) 
પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોથી લાભ થશે તેમજ ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે,  લેવડ-દેવડમાં સાવધાની રાખવી

તુલા (ર.ત.) 
આ રાશિના જાતકોને ધંધાકીય બાબતે તકલીફ જણાશે અને કારણ વગરની ચિંતા અનુભવશો, જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે તેમજ ધન હાનિની સંભાવના છે 

વૃશ્ચિક (ન.ય.) 
હરિફાઈવાળા કામમાં વિજય થશે અને તબિયત બાબતે સાચવવું તેમજ અટવાયેલા કામો પૂર્ણ થશે અને વિરોધીઓ પરાજીત થશે
 
ધન (ભ.ધ.ફ.ઢ.) 
આર્થિક યોજનાઓ સફળ બનશે તેમજ સન્માન અને ધનનો લાભ મળશે અને સંતાન સંબંધે સારું સુખ મળશે, વ્યવસાયમાં નવી તકો મળશે 

મકર (ખ.જ.) 
ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે અને મકાનસુખ સારું મળશે તેમજ નવા વાહન લેવાના યોગ બને છે, ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

કુંભ (ગ.શ.ષ.સ.) 
ઘર વપરાશની ચીજોમાં વધારો થશે અને આજીવિકામાં નવી તકો મળશે તેમજ પરિવારથી સામાન્ય તણાવ જણાશે, આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે 

મીન  (દ.ચ.ઝ.થ.) 
ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે અને ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે તેમજ પરિવારજનોનો સહયોગ મળશે અને ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું 

શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ