બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / james anderson has made a world record of taking the most number of wicket

વિકેટ મશીન / 40 વર્ષની ઉંમરે પણ સ્ટંપ ઉખાડી ફેંકે છે એન્ડરસન, તોડી નાખ્યો 15 વર્ષ જૂનો રેકોર્ડ

Khevna

Last Updated: 01:06 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટનો રેકોર્ડ બનાવ્યો છે.

  • સાઉથ આફ્રિકા સામે ઇંગ્લેન્ડ જીત્યું મેચ 
  • એન્ડરસન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારા ફાસ્ટ બોલર બની ગયા
  • તેમણે 951 વિકેટ લીધી છે

સાઉથ આફ્રિકા સામે ઇંગ્લેન્ડ જીત્યું મેચ 

ઉંમર તો માત્ર નંબર જ છે, ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને આ વાત ઘણી વાર સાબિત પણ કરી છે. 40 વર્ષની ઉંમરમાં પણ તેમના ખેલ પર કોઈ અસર નથી પડી. તેમની કમાલ સતત કાયમ છે.

 

એન્ડરસને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

એન્ડરસને હવે સાઉથ આફ્રિકા સામે મેનચેસ્ટર ટેસ્ટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઇંગ્લેન્ડે દાવ અને 85 રનનાં અંતરથી મુકાબલો જીત્યો છે. 

આ મેચના બંને દાવમાં એન્ડરસને કુલ 6 વિકેટ લીધી. આ સાથે જ તેમણે ગ્લેન મેકગ્રાનાં 15 વર્ષ જુના રેકોર્ડને પણ તોડ્યો છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે. 

એન્ડરસન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારા ફાસ્ટ બોલર બની ગયા

એન્ડરસન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારા ફાસ્ટ બોલર બની ગયા છે. તેમણે 951 વિકેટ લીધી છે. જ્યારે મેકગ્રાએ 2007માં 949 વિકેટ લેવાની ઉપલબ્ધી પોતાને નામ કરી હતી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ