બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / jack ma out rival in alibaba co-founder struck-off from chinese list of tech icons

ઠેંગો / ચીની સરકારે વધુ એક વાર અલીબાબા ફાઉન્ડર જેક માની સામે કરી આ મોટી કાર્યવાહી, જાણો

Hiralal

Last Updated: 04:03 PM, 2 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના ટોચના અમીર અને અલીબાબાના ફાઉન્ડર જેક મા અને ચીન સરકાર વચ્ચેના સંબંધો હજુ સુધી સુધર્યા નથી. ચીની સરકારે જાણીજોઈને જેક માની રાષ્ટ્રીય સ્તરે ઉપેક્ષા કરી રહી છે. તેનું વધુ એક ઉદાહરણ મંગળવારે જોવા મળ્યું.

  • સ્ટેટ મીડિયા દ્વારા જારી અમીરોની યાદીમાંથી જેક મા બહાર રખાયા 
  • અલીબાબાના સહસ્થાપક પોની એમ.ને મોબાઈલ યુગમાં ક્રાંતિ લાવવા બદલ વખાણવામાં આવ્યાં.
  • ચીનના એક આખાબોલા ધનકૂબેર જેક મા 2020 માં અચાનક જ જાહેર જીવનમાંથી અદ્રશ્ય બની ગયા હતા, 

સરકારી માલિકીના સ્ટેટ મીડિયા દ્વારા જારી અમીરોની યાદીમાંથી જેક માને સ્થાન અપાયું નથી. જિનપિંગ સરકારે જાણીજોઈને જેક માની ઉપેક્ષા કરી હોવાનું લાગી રહ્યું છે. સરકારી માલિકીના શંઘાઈ સિક્યુરીટી ન્યૂઝે જેક માને બદલે અલીબાબાના સહસ્થાપક પોની એમ.નો એડિટોરીયલ આર્ટિકલમાં ઉલ્લેખ કરીને તેમને મોબાઈલ યુગમાં ક્રાંતિ લાવવા બદલ વખાણવામાં આવ્યાં.

જેક માના હરીફોને સ્થાન અપાયું 

અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડે જે સમયે તેની ત્રિમાસિક આવક જાહેર કરવાનું નક્કી કર્યું હતું બરાબર તે જ દિવસે ચીની સરકારનું સત્તાવાર અખબાર શંઘાઈ સિક્યુરીટી ન્યૂઝે એક એડિટોરીયલ આર્ટિકલ પ્રસિદ્ધ કર્યો હતો, યાદી બીવાયડી કો.ચેરમેન વાંગ ચૌફુ, શિઓમી કોર્પો.કો-ફાઉન્ડર લેઈ જુન અને હુવાઈ ટેકનોલોજી કં.ના રેન ઝેનફેઈના નામનો ઉલ્લેખ કરાયો હતો. 

અમીરોની યાદી પ્રસિદ્ધ કરતા અખબારે લખ્યું કે  ગરીબની પકડમાંથી છૂટવા તથા કારોબારની મહત્વકાંક્ષા સિદ્ધ કરવાની તીવ્ર આકાંક્ષા સાથે ચાઈનીઝ ઉદ્યોગ સાહસિકોની પેઢી 
આપણા જુની અને જડ આર્થિક સિસ્ટમમાંથી બહાર આવી છે. આ બધા અમીરોએ ચીનના આર્થિક સુધારામાં નવો પ્રાણ ફૂંક્યો છે. 

ચીનના એક આખાબોલા ધનકૂબેર જેક મા 2020 માં અચાનક જ જાહેર જીવનમાંથી અદ્રશ્ય બની ગયા હતા, 2021 ના જાન્યુઆરી મહિનામાં તેઓ દેખાયા હતા. જેક મા ફાઉન્ડેશને આ જેક માના અદ્રશ્ય થવા પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે જેક મા 20- જાન્યુઆરીએ રુરલ ટીચર ઈનીશિએટેવ ઈવેન્ટની ઓનલાઈન સેરેમનીમાં હાજર રહ્યાં હતા. ફાઉન્ડેશન 50 સેકન્ડનો એક વીડિયો પણ જાહેર કર્યો હતો જેમાં જેક મા શિક્ષકોને અભિનંદન આપી રહેલા નજરે ચડતા હતા. જોકે જેક માએ અદ્રશ્ય થવા પાછળનું કોઈ કારણ આપ્યું નહોતું. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ