બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રોજ નહાવું જરૂરી છે કે નહીં? જાણો સ્કિન માટે દરરોજ સ્નાન કરવું કેટલું યોગ્ય
6 ફોટો ગેલેરી
Last Updated: 03:48 PM, 22 August 2026
1/6
સ્નાન કરવું એ શરીરની રોજિંદી સફાઈનો એક આવશ્યક ભાગ છે. તેનાથી પરસેવો, ધૂળ અને શરીર પર જમા થયેલી ગંદકી દૂર થાય છે. ખાસ કરીને ઉનાળામાં, ભેજવાળા હવામાનમાં કે વધારે શારીરિક મહેનત કરતી વખતે શરીર પર પરસેવો વધુ વળે છે, જેથી નહાવાથી તાજગી અને સ્વચ્છતા અનુભવાય છે. જોકે, દરેક વ્યક્તિ માટે નહાવાની જરૂરિયાત અલગ-અલગ હોય છે.
2/6
એક અહેવાલ મુજબ દરરોજ નહાવું ખોટું નથી, પરંતુ દરેક વ્યક્તિ માટે દરરોજ નહાવું જરાય ફરજિયાત નથી. તમારે અઠવાડિયામાં કે દિવસમાં કેટલી વાર નાહવું જોઈએ તેનો આધાર હવામાન, પરસેવાનું પ્રમાણ, દૈનિક પ્રવૃત્તિઓ અને તમારી સ્કિન ટાઇપ પર નિર્ભર કરે છે. જો તમને વધુ પરસેવો થતો હોય, તમે રોજ કસરત કરતા હોવ કે ગરમ વાતાવરણમાં રહેતા હોવ, તો રોજ નાહવું જરૂરી બની જાય છે. બીજી તરફ, ઓછો પરસેવો થતો હોય કે ઠંડા હવામાનમાં દરરોજ નાહવાની જરૂરિયાત ઘટી જાય છે. જે લોકોની ત્વચા ડ્રાય (શુષ્ક) કે સેન્સિટિવ (સંવેદનશીલ) હોય છે, તેમના માટે વારંવાર નાહવાથી ત્વચાની સમસ્યાઓ વધી શકે છે. તેથી દરેક વ્યક્તિ માટે રોજ નાહવાનો એક સરખો નિયમ લાગુ કરી શકાય નહીં.
3/6
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ