બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / સ્પોર્ટસ / Cricket / irfan pathan and mohammad kaif twitter war

ટ્વિટર વોર / તમારી બોલિંગનો મજાક ઉડાવવા માટે મને માફ કરી દો! ટ્વિટર પર ભારતનાં બે દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે માથાકૂટ, જાણો શું હતો મામલો

Khevna

Last Updated: 12:49 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટર પર ઈરફાન પઠાણે મોહમ્મદ કૈફના વીડિયો પર કોમેન્ટ કરી કે તમારી બોલિંગની મજાક ઉડાવવા માટે માફી. જાણો શું છે સમગ્ર મામલો

  • ઘણા રિટાયર્ડ ક્રિકેટર LLC નો હિસ્સો છે 
  • મોહમ્મદ કૈફે શેર કર્યો વિકેટ લેતા હોય એવો વીડિયો 
  • ઈરફાન પઠાણે કહ્યું બોલિંગની તમારી મજાક ઉડાવવા માટે માફી 

ઘણા રિટાયર્ડ ક્રિકેટર LLC નો હિસ્સો છે 

ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોનાં રિટાયર્ડ ક્રિકેટરો આ સમયે લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં બીજી સિઝનનો હિસ્સો બન્યા છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર, ઓયન મોર્ગન, વીરેન્દ્ર સહેવાગ, ઈરફાન પઠાણ, મુથૈયા મુરલીધરન જેવા દિગ્ગજો સામેલ છે. આ વચ્ચે મોહમ્મદ કૈફે પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, જે  લીગમાં ઈન્ડિયા મહારાજાનો હિસ્સો છે.  વીડિયોમાં તેઓ કવિકેટ લેતા જોવા મળ્યા. તેમના બોલ પર પરવિંદર અવાનાએ શાનદાર કેચ પકડ્યો. 

કૈફે શેર કર્યો વીડિયો 
મોહમ્મદ કૈફે વર્લ્ડ જાયન્ટ્સ સામે મુકાબલાનો વીડિયો શેર કર્યો છે. આમાં તેઓ થિસારા પરેરાને પવેલિયન મોકલતા જોવા મળ્યા. પરવિંદર શાનદાર અંદાજમાં કેચ પકડે છે અને કૈફના ખાતામાં વિકેટ આવી જાય છે આ વીડિયોને શેર કરતાં કૈફ લખે છે કે ખાસ ધ્યાન આપો કપ્તાન. ઓલરાઉન્ડર મોહમ્મદ કૈફના ડ્રિફ્ટ, બોલની ફ્લાઇટ અને ટર્ન પ્લીઝ જુઓ. દાદા, તમને લાગે છે કે તમે ટ્રિક ખોઈ બેસ્યા છો? ઈરફાન પઠાણ આ મેચમા કૈફ સાથે જ રમી રહ્યા હતા. 

ઈરફાન પઠાણની કોમેન્ટ 
ઈરફાન પઠાણે આ વિડીયો પર કોમેન્ટ કરતાં લખ્યું કે તામારી બોલિંગની મજાક ઉડાવવા માટે માફી.  ખાસ વાત એ છે કે કૈફ અને ઈરફાન પઠાણ આ ટીમમા સાથે જ રમી રહ્યા છે. આનાથી સ્પષ્ટ છે કે મેદાન પર પઠાણે કંઇક કહ્યું હશે. કૈફ આના રિપ્લાયમા પૂછે છે - શું કહ્યું, હું સાંભળી ન શક્યો. ઈરફાન પઠાણે મુકાબલામા 9 બોલ પર ત્રણ સિક્સર ફટકારીને 20 રન બનાવ્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ