તમારા કામનું / ઓનલાઈન હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતા હોય તો ચેતી જજો, થઇ શકે છે ફ્રોડ

irdai new advisory dont buy health insurance plans from this fraud site

જો તમે પણ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી લેવા માંગો છો તો તમારા માટે કામના સમાચાર છે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAI એ એક નોટ જાહેર કરીને મોટી જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ