બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / iran visa free entry for indian tourists 32 other countries also got visa free entry

ખુશખબર / મલેશિયા, શ્રીલંકા-થાઇલેન્ડ બાદ હવેથી આ દેશમાં વીઝાની જરૂર નહીં, ભારતીયોની બલ્લે-બલ્લે

Arohi

Last Updated: 04:11 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Visa Free For Indian Tourists: મલેશિયા, શ્રીલંકા અને વિયતનામ બાદ ઈરાને ભારત સહિત 33 નવા દેશોના વિઝિટર્સ માટે વીઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય કર્યો છે.

  • વધુ એક દેશે ભારતીયો માટે કરી વીઝા ફ્રી એન્ટ્રી 
  • અગાઉ મલેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડે કરી હતી વીઝા ફ્રી એન્ટ્રી 
  • ભારત સહિત 33 અન્ય દેશો માટે કરી વીઝા ફ્રી એન્ટ્રી 

ઈરાને ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે ભારત સહિત 33 નવા દેશોના વિઝિટર્સ માટે વિઝાની અનિવાર્યતા રદ્દ કરી નાખી છે. એવામાં હવે ઈરાનની યાત્રા પર જવા માટે ભારતીય નાગરિકોને વીઝાની જરૂર નહીં રહે. 

ઈરાનની સાંસ્કૃતિક વિરાસત, પર્યટન અને હસ્તશિલ્પ મંત્રી અઝાતુલ્લા જર્ગહામીએ શુક્રવારે જણાવ્યું કે આ પગલું દુનિયાભરના દેશોથી વધારે પ્રવાસીઓને આકર્ષિત કરવા અને ઈરાનની યાત્રા કરનાર પર્યટકોની સંખ્યાને પ્રોત્સાહન આપવા માટે ભરવામાં આવી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ