બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Iran missile reaches space Israel also shot it in the air watch this video

વિડીયો / એર સ્ટ્રાઇક વચ્ચે ઇરાને છેક અંતરિક્ષ સુધી મિસાઇલ પહોંચાડી, ઈઝરાયલે હવામાં જ ખાત્મો બોલાવી દીધો, જુઓ Video

Published By: Megha

Last Updated: 09:01 AM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાયલના સરફેસ ટુ એર સિસ્ટમે હવામાં 99 ટકા મિસાઈલો અને ડ્રોનને તોડી પાડ્યા હતા. ઈરાની બેલેસ્ટિક મિસાઈલ વાતાવરણની ઉપરથી ઈઝરાયેલ તરફ આવ્યું તો અવકાશમાં જ તેને પણ નષ્ટ કર્યું હતું.

ઈરાને શનિવારે રાત્રે અને રવિવારની વહેલી સવારે 300 થી વધુ બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જોકે ઈઝરાયલે દાવો કર્યો હતો કે તેમાંથી 99 ટકા મિસાઈલો અને ડ્રોનને તોડી પાડ્યા હતા. આ દરમિયાન અવકાશમાં એક ચમકતો ગોળો બનતો જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઈરાની બેલેસ્ટિક મિસાઈલ વાતાવરણની ઉપરથી ઈઝરાયેલ તરફ આવી રહી હતી. પરંતુ તે હજુ અવકાશમાં જ હતું જ્યારે ઈઝરાયલે હવામાં હાયપરસોનિક એરો-3 મિસાઈલ છોડી હતી.

અહેવાલો અનુસાર, ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ અવકાશમાંથી યહૂદી દેશ પર હુમલો કરવા જઈ રહી હતી. જ્યારે ઇઝરાયલે તેની એરો-3 મિસાઇલથી હુમલો કર્યો અને તે મિસાઇલને અવકાશમાં જ નષ્ટ કરી હતી. મિસાઇલોની ટક્કરથી અવકાશમાં એક મોટો વાદળી રંગનો ગોળો બન્યો હતો જેનો વિડીયો વાયરલ થયો છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Iran Israel conflict Iran-Israel War Israel Destroy Irani Missile iran israel war israel iran war Israel Iran war

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ