બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ira Khan And Nupur Shikhare Wedding VIDEO: Aamir Khan's son-in-law troll, got married in half pant-vest

ગપશપ / VIDEO : આમિર ખાનનો જમાઈ થયો ટ્રોલ, હાફ પેન્ટ-બનિયાનમાં જ કર્યા નિકાહ, લોકોએ કહ્યું- આ કયો નમૂનો છે!!

Megha

Last Updated: 08:26 AM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમિર ખાનની દીકરી ઈરા ખાને નુપુર શિખરે સાથે લગ્ન કર્યા છે અને જે રીતે લગ્ન કર્યાં તેના કારણે બંને ચર્ચાનો વિષય બન્યા છે.  જુઓ વિડીયો..

  • આમિરની દીકરી ઈરા ખાને નુપુર શિખરે સાથે લગ્ન કર્યા. 
  • જે રીતે લગ્ન કર્યાં તેના કારણે બંને ચર્ચાનો વિષય બન્યા છે. 
  • નુપુરે વેસ્ટ અને શોર્ટ્સ પહેરીને લગ્ન કર્યા, જુઓ વિડીયો..

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઈરા ખાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્ન કર્યા છે. આ લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી અને હવે બંનેએ જે રીતે લગ્ન કર્યાં છે તેના કારણે આ ચર્ચાનો વિષય બન્યા છે. 

લગ્નમાંથી સૌથી વધુ ચર્ચાનો વિષય વર-કન્યાના વેડિંગ આઉટફિટ્સ હતી. આટલું જ નહીં નુપુર પોતાના જ લગ્નની બારાતમાં જોગિંગ કરીને પંહોચ્યો હતો. આ દરમિયાન તેણે વેસ્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા. સોશિયલ મીડિયા પર હાલ તેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે બાદ દરેક લોકોના મનમાં એક જ વાત ચાલી રહી છે કે આ પહેલા કોઈ વરરાજા લગ્નના આવા આઉટફિટમાં જોવા મળ્યો નથી. 

વધુ વાંચો: '...તો વિચારો જે લોકો સ્મોકિંગ કે ડ્રીંક કરતા હશે', હાર્ટ એટેકને લઇ શ્રેયસ તળપદે વર્ણવી ચોંકાવનારી આપવીતી, જુઓ શું કહ્યું

જો કે ઇરાએ પણ અન્ય દુલ્હનોની જેમ બ્રાઇડલ લહેંગા પહેર્યો ન હતો. તેણીએ અફઘાની શૈલીની સલવાર અને ટૂંકી ચોલી સાથે તેના માથા પર દુપટ્ટો પહેર્યો હતો. સાથે જ બંનેએ કોલ્હાપુરી ચંપલ પહેર્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Aamir Khan Daughter Ira Khan Ira Khan And Nupur Shikhare Ira Khan And Nupur Shikhare Wedding Ira Khan Wedding આમિર ખાન ઈરા ખાન અને નુપુર શિખરે ઈરા ખાનના લગ્ન Ira Khan And Nupur Shikhare Wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ