બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Virat Kohli gestures to slap Yuzvendra Chahal, VIDEO goes viral

IPL 2024 / Virat Kohliએ સિક્સર ફટકારીને Yuzvendra Chahalને કર્યો થપ્પડ મારવાનો ઈશારો, VIDEO વાયરલ

Megha

Last Updated: 01:28 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024ની 19મી મેચ RCB અને RR વચ્ચે રમાઈ હતી, જેમાં રાજસ્થાનને શાનદાર જીત મેળવી હતી. RRની આ IPL સિઝનની સતત ચોથી જીત છે યો બેંગલુરુને સતત ત્રીજી હારનો સામનો કરવો હતો.

RR સામેની આ મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. બેટિંગ દરમિયાનનો કોહલીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે રાજસ્થાન રોયલ્સના બોલર યુઝવેન્દ્ર ચહલને મસ્તીમાં થપ્પડ મારવાનો ઈશારો કરી રહ્યો છે. જાણીતું છે કે વિરાટ કોહલી અને યુઝવેન્દ્ર ચહલ બંને સારા મિત્રો છે. 

આ મેચમાં વિરાટ કોહલી યુઝવેન્દ્ર ચહલના પહેલા બોલ પર મોટા શોટ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે, એ બાદ ચહલના બોલ પર સ્વીપ રમતા તેણે મિડવિકેટ તરફ છગ્ગો ફટકાર્યો હતો. જે બાદ વિરાટે પહેલા ઉજવણી કરી અને બાદમાં ચહલને થપ્પડ મારવાનો ઈશારો કર્યો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news Virat Kohli Virat Kohli Yuzvendra Chahal Virat Kohli video IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ