બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 12:54 PM, 14 April 2024
શનિવારે મુલ્લાનપુરમાં રાજસ્થાન અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન સેમસને ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોનને રનઆઉટ કર્યો હતો. સેમસનનો વિકેટ પાછળનો થ્રો એ ધોનીના કૌશલ્ય સાથે એટલો મળતો આવતો હતો કે IPLની સત્તાવાર વેબસાઇટે પણ તેને ધોની જેવો થ્રો ગણાવ્યો હતો. જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Excellent piece of fielding! 🙌
— IndianPremierLeague (@IPL) April 13, 2024
It's none other than the @rajasthanroyals skipper @IamSanjuSamson with a superb run-out to dismiss Livingstone 🎯
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 #TATAIPL | #PBKSvRR pic.twitter.com/iCsTjauQqV
ADVERTISEMENT
PBKS ઇનિંગ્સની 18મી ઓવર ચાલી રહી હતી. આશુતોષે એ જ ઓવરના પાંચમા બોલ પર બે રન માટે દોડ્યો અને લિવિંગસ્ટોન તેની સાથે હતો. બોલ મિડ-વિકેટની ડાબી બાજુએ ગયો હતો, જ્યાંથી તનુષ કોટિયને બોલ ફેંક્યો હતો. લિયામ બીજા રન માટે દોડ્યો, પરંતુ આશુતોષે ના પાડી. આવી સ્થિતિમાં, લિવિંગસ્ટોન પાછો ફર્યો ત્યાં સુધીમાં સેમસને તેને આઉટ કરી દીધો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.