બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024: Mumbai Indians signs Harvik Desai as replacement for injured Vishnu Vinod

IPL / ભાવનગરનો આ વિસ્ફોટક બેટર હાર્દિકની ટીમમાં રમવા આવ્યો, મુંબઈ ઈન્ડીયન્સમાં મોટો ફેરફાર

Hiralal

Last Updated: 06:21 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચ પહેલા મુંબઇ ઈન્ડિયન્સમાં એક મોટો ફેરફાર કરાયો હતો.

ગુજરાતના ભાવનગરના વિસ્ફોટક બેટરને આઈપીએલમાં રમવાની તક મળી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચ પહેલા ઈજાને કારણે વિષ્ણુ વિનોદને આરામ આપવામાં આવ્યો હતો અને તેની બદલીમાં હાર્વિક દેસાઈને સામેલ કરાયો છે. 

વધુ વાંચો : વિશ્વાસે રહ્યો તેમાં હાર્દિક પંડ્યાના ડૂબ્યાં બાર વહાણ, 4.3 કરોડનો ફ્રોડ? ઠગબાજના નામે ચોંકાવ્યાં

વિષ્ણુ વિનોદ ઈજાના કારણે બહાર 
કેરળનો ખેલાડી વિષ્ણુ વિનોદ ઈજાના કારણે આઇપીએલની 17મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. વિનોદને ડાબા હાથમાં ઈજા થઈ હતી અને તે ટુર્નામેન્ટની આ સિઝનમાં ભાગ લેશે નહીં. સૌરાષ્ટ્રના વિકેટ કીપર બેટ્સમેન હાર્વિક દેસાઈ 

કોણ છે હાર્વિક દેસાઈ 
હાર્વિક દેસાઈ ગુજરાતના ભાવનગરનો ખેલાડી છે. અંડર-19 વર્લ્ડ કપના વિજેતા હાર્વિકે 2018-19ની સિઝનમાં તમામ ફોર્મેટમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતુ.
હાર્વિક છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રનો મહત્વનો ખેલાડી રહ્યો છે અને તે તેની આક્રમક બેટીંગ માટે જાણીતો છે. તે 2018માં ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં સામેલ થયો હતો. શુભમન ગિલ, શિવમ માવી પણ આ ટીમના સભ્યો હતા. તેણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે વિજયી ફટકો માર્યો હતો.

મુંબઈ ઈન્ડીયન્સનું સુકાની પદ હાર્દિકને શિરે
ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડીયન્સનું સુકાની પદ હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે જે પણ ગુજરાતનો છે. રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને સુકાની બનાવાયો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ