બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya's Step Brother Cheated Him Of Rs 4.3 Crore, Arrested

છેતરપિંડી / વિશ્વાસે રહ્યો તેમાં હાર્દિક પંડ્યાના ડૂબ્યાં બાર વહાણ, 4.3 કરોડનો ફ્રોડ? ઠગબાજના નામે ચોંકાવ્યાં

Hiralal

Last Updated: 04:12 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે 4.3 કરોડની છેતરપિંડી કરનાર તેના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે.

ભારતીય ક્રિકેટમાં પંડ્યા બંધૂઓનો ભારે દબદબો રહ્યો છે. બન્ને ભાઈઓ ક્રિકેટમાં ડંકો વગાડી રહ્યાં છે. મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન બનવા પર પણ હાર્દિક પંડ્યાની ખૂબ ચર્ચા થઈ હતી અને હવે એક નવા મામલે હાર્દિક પંડ્યા લાઈમ લાઈટમાં આવ્યો છે. આ વખતે હાર્દિક સાથે કરોડો રુપિયાના ફ્રોડની ઘટના સામે આવી છે અને તેની સાથે આવો ફ્રોડ કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો સાવકો ભાઈ છે. 

વધુ વાંચો : હાર સાથે સંજુ સેમસનને મોટો ઝટકો, કરી BCCIએ કાર્યવાહી, ફટકાર્યો 12 લાખનો દંડ, જાણો કારણ

વૈભવ પંડ્યાએ નકલી કંપની બનાવીને 4.3 કરોડ ટ્રાન્સફર કર્યાં 
સાવકા ભાઈ વૈભવ પંડયાએ  હાર્દિક અને કૃણાલ પંડયા સાથે 4.3 કરોડની છેતરપિંડી કરી હતી.  હાર્દિક, કૃણાલ અને વૈભવે સાથે મળીને 2021માં એક કંપની શરુ કરી હતી. કરાર મુજબ, હાર્દિક-કૂણાલને 40-40 ટકા અને વૈભવને 20 ટકા નફો આપવાનું નક્કી થયું હતું પરંતુ હવે ભાઈઓનો નફો આપવો ન પડે એટલે વૈભવ પંડ્યાએ એક ચાલ ચલી. વૈભવે પંડ્યાએ એક નકલી કંપની ઊભી કરી દીધી અને હાર્દિકની કંપનીમાંથી 4.3 કરોડની રકમ નકલી કંપનીના ખાતામાં ડાયવર્ડ કરી નાખી. આ ફ્રોડની જાણ થતાં હાર્દિકે તરત ફરીયાદ નોંધાવી હતી. હાર્દિકે 37 વર્ષીય યુવક સામે ફરિયાદ નોંધાવ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ (ઇઓડબ્લ્યુ)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર વૈભવ પર છેતરપિંડી અને બનાવટીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન બનવા પર પણ હાર્દિક પંડ્યાની ચર્ચા
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાને જ્યારે મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન બનાવાયો હતો ત્યારે પણ તેની ખૂબ ચર્ચા થઈ હતી હવે સાવકા ભાઈના ફ્રોડને કારણે હાર્દિક ફરી ચર્ચામાં આવ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ