બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 12:36 PM, 1 April 2024
દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ધોનીએ 16 બોલમાં37 રનની તોફાની ઈનિંગ રમીને ચાહકોના દિલ જીતી લીધા હતા. આ દરમિયાન ધોનીએ એક હાથે સિક્સર ફટકારી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ADVERTISEMENT
There is nothing beyond Thala's reach 🔥💪 #IPLonJioCinema #Dhoni #TATAIPL #DCvCSK pic.twitter.com/SpDWksFDLO
— JioCinema (@JioCinema) March 31, 2024
ADVERTISEMENT
જાણીતું છે કે ધોની આ સિઝનમાં પ્રથમ વખત બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું હતું. જોકે, તેમ છતાં CSKને આ સિઝનમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.