બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 After the brilliant innings, the fans made some request to Dhoni Mahi also agreed video
Megha
Last Updated: 12:24 PM, 2 April 2024
દિલ્હી સામેની મેચ ખતમ થયા બાદ જ ધોની ઈશાંત શર્મા સાથે વાત કરી રહ્યો હતો એ સમયે ચાહકોએ ધોનીને હેલ્મેટ ઉતારવાની અપીલ કરવાનું શરૂ કર્યું, જેને સાંભળીને માહીએ હેલ્મેટ હટાવી દીધું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
MS Dhoni remove his helmet when fans asking for it after yesterday's match at Vizag.
— CricketMAN2 (@ImTanujSingh) April 1, 2024
- What a lovely gesture by Dhoni, The GOAT. 🐐 ❤️pic.twitter.com/jTRnkzFS9s
ADVERTISEMENT
જાણીતું છે કે દિલ્હી સામેની મેચમાં ધોનીએ 16 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી, જેમાં 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. માહીએ 231ના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવીને ચાહકોને ખુશ થવાનો મોકો આપ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.