બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 CAA NRC posters are banned inside the stadium of ahmedabad, hyderabad, delhi, mohali

ક્રિકેટ / અમદાવાદમાં IPL જોવા જનાર લોકો માટે બહાર પડાઈ ખાસ વોર્નિંગ, સ્ટેડિયમમાં હવે આવું કરશો તો કાર્યવાહી

Vaidehi

Last Updated: 08:05 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023ની મેચને લઈને કેટલાક શહેરોમાં સ્ટેડિયમની અંદર દર્શકોને મેચ દેખાડવાથી પહેલા કેટલીક વિશેષ સલાહ આપી છે જેના પર તેમણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે.

  • IPL 2023માં પ્રેક્ષકોને લઈને નવી ગાઈડલાઈન
  • CAA અને NRC જેવા પોસ્ટર લઈ જવાની કડક મનાઈ
  • નિયમોનું ઉલ્લંઘન કરતાં થઈ શકે છે દંડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL ઘણાં સમય બાદ પોતાના ઓરિજિનલ ફોર્મેટમાં રમવામાં આવી રહ્યું છે જેમાં એર ટીમને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 7 મેચ રમવાનો મોકો મળશે. આ વચ્ચે દિલ્હી, મોહાલી, હૈદ્રાબાગ અને અમદાવાદમાં થનારી મેચોનો લાભ સ્ટેડિયમમાં જઈને જોનારા દર્શકો માટે એક ખાસ પ્રકારની વોર્નિંગ જાહેર કરી છે.

ચાર શહેરોમાં પ્રેક્ષકો માટે ચેતવણી
આ ચાર શહેરોમાં મેચો દરમિયાન સ્ટેડિયમની અંદર નાગરિકતા સંશોધન અધિનિયમ CAA અને રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી NRCનો વિરોધ કરતાં પોસ્ટર લઈ જવાની પરવાનગી નહીં આપવામાં આવે. ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટંસ, લખનઉ સુપર જાયેન્ટ્સ, સનરાઈઝર્સ હૈદ્રાબાદ, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ ટીમનાં હોમ મેચોની ટિકીટ વેંચવાનો અધિકાર Paytm ઈનસાઈડરને મળેલો છે. 

Paytm ઈનસાઈડરે આપી છે પ્રતિબંધિત સામાનની લિસ્ટ
મેચોની ટિકીટનાં વેંચાણને લઈને પેટીએમ ઈનસાઈડરની તરફથી પ્રતિબંધિત સામાનોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે જેને મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર દર્શકોને લઈ જવાની અનુમતિ નહીં હોય . તેમાંની એક વસ્તુ છે CAA અને NRC વિરોધી પોસ્ટર્સ.

રાજનૈતિક કે અન્ય પ્રકારનાં પોસ્ટર લહેરાવા પર બેન
મીડિયા અનુસાર આ નિર્ણય ફ્રેન્ચાઈઝીના ટિકિટિંગ પાર્ટનર સાથે તેમના ઘરેલુ મેચો અંગે સલાહ લીધા બાદ લેવામાં આવ્યો હશે.જો કે BCCIથી સલાહ લીધાં બાદ આવું કરવામાં આવે છે જેમાં કોઈપણ ખેલ ઈવેન્ટ દરમિયાન રાજનૈતિક કે અન્ય મુદાઓનાં પોસ્ટ મેદાનમાં લહેરાવાની પરવાનગી હોતી નથી. BCCI અધિકારીએ આ વર્ષની શરૂઆતમાં રમવામાં આવેલા ફીફા વર્લ્ડની ગાઈડલાઈન્સને યાદ દેવડાવ્યું છે જેમાં નિયમાનુસાર કોઈપણ રાજનૈતિક, ધાર્મિક કે અન્ય કોઈ પ્રકારનાં સ્લોગન લઈને જવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ