બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / iPhone 14 Price In India : Apple iPhone 14 Pro iPhone 14 Pro Max launch price and specs

પાવરફૂલ ફોન લૉન્ચ / Appleના iPhone 14 સીરિઝની ધમાકેદાર એન્ટ્રી: જબરદસ્ત ફિચર્સ સાથે જાણો ભારતમાં કેટલી હશે કિંમત

Priyakant

Last Updated: 08:46 AM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ બંને સ્માર્ટફોન વચ્ચે ડિસ્પ્લે સાઈઝનો તફાવત છે. આ વખતે કંપનીએ આ ફોનને પાંચ કલર વેરિઅન્ટમાં રજૂ કર્યા

  • Appleએ iPhone 14 અને iPhone 14 Plus લોન્ચ કર્યા
  • કંપનીએ આ ફોનને પાંચ કલર વેરિઅન્ટમાં રજૂ કર્યા 
  • કંપનીએ સ્ક્રીન પ્રોટેક્શન માટે સિરામિક શિલ્ડનો ઉપયોગ કર્યો 

Apple એ બુધવારે રાત્રે આયોજિત તેની ઇવેન્ટમાં iPhone 14 અને iPhone 14 Plus લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોન વચ્ચે ડિસ્પ્લે સાઈઝનો તફાવત છે. આ વખતે કંપનીએ આ ફોનને પાંચ કલર વેરિઅન્ટમાં રજૂ કર્યા છે. કંપનીએ સ્ક્રીન પ્રોટેક્શન માટે સિરામિક શિલ્ડનો ઉપયોગ કર્યો છે. તેની સાથે એરોસ્પેસ-ગ્રેડ એલ્યુમિનિયમનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. 

આ ફોન્સમાં A15 બાયોનિક ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Apple iPhone 14 ની કિંમત US$799 છે. iPhone 14 Plusની કિંમત 899 US ડોલર છે. iPhone 14માં જ્યાં કંપનીએ 6.1 ઇંચની ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો છે. બીજી તરફ, કંપનીએ iPhone 14 Plusમાં 6.7 ઇંચની ડિસ્પ્લે આપી છે. આ ફોન iOS 16 પર કામ કરે છે.

આ ફોનની ડિસ્પ્લે સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. Apple iPhone 14 ની કિંમત US$799 છે. iPhone 14 Plusની કિંમત 899 US ડોલર છે. આ બંને સ્માર્ટફોન બ્લુ, પર્પલ, મિડનાઈટ, સ્ટારલાઈટ અને રેડ કલર ઓપ્શનમાં આવે છે. આ બંને સ્માર્ટફોન બ્લુ, પર્પલ, મિડનાઈટ, સ્ટારલાઈટ અને રેડ કલર ઓપ્શનમાં આવે છે. આ શ્રેણીમાં, કંપનીએ સમાન મોટા કદના નોચનો ઉપયોગ કર્યો છે, જ્યારે iPhone 14 પ્રો અને પ્રો મેક્સે પિલ આકારની નોચ આપી છે.

iPhone 14 અને 14 Plusમાં શું છે ? 

આઇફોન 14 અને 14 પ્લસમાં, કંપનીએ બેક પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ આપ્યું છે, જે આ મોબાઇલના દેખાવને વધુ નિખારવાનું કામ કરે છે. 

Apple iPhone Model Name

Apple iPhone Price

iPhone 14 128GB

Rs 79900

iPhone 14 256GB

Rs 89900

iPhone 14 512GB

Rs 109900

iPhone 14 Plus 256GB

Rs 99900

iPhone 14 Plus 512GB

Rs 119900

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ