બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / વિશ્વ / indian uae deal woman minister reem ebrahim al hashimy profile

વિશ્વ / આ છે UAEની મહિલા નેતા, જે સંભાળે છે અનેક વિદેશી પ્રશ્નો, તાજેતરમાં જ PM મોદી સાથે કરી ડીલ

Arohi

Last Updated: 01:03 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi UAE Visit: સંયુક્ત અરબ અમીરાતની આ મહિલા નેતાનું નામ રીમ અલ હાશમી છે. UAEની વિદેશી નીતિને નવી ઉંચાઈઓ સુધી લઈ જતી રીમ અલ હશમી ભારતની સાથે થયેલા કરારમાં પણ જોવા મળ્યા.

  • UAEની આ મહિલા છે વિદેશ મંત્રી 
  • PM મોદી સાથે કરી ડીલ 
  • જાણો કોણ છે રીમ બિન્ત ઈબ્રાહિમ અલ હશમી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી UAEના પ્રવાસ પર છે. તેમને મંગળવારે અબુ ધાબીમાં સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં વ્યાપારને લઈને ઘણા કરાર કરવામાં આવ્યા. આ મુલાકાતમાં બંદરોના વિકાસ, વિજળી વ્યાપાર, UPI, ક્રેડિટ અને ડેબિટ જેવા પેમેન્ટ પ્લેટફોર્મને ઈન્ટરલિંકના કરાર પર સાઈન કરવામાં આવ્યું. 

પરંતુ આ બધા કરારની વચ્ચે એક મહિલાનું નામ ખૂબ ચર્ચામાં છે. રીમ બિન્ત ઈબ્રાહિમ અલ હશમી. રીમ UAEની ઈન્ટરનેશનલ કોએપરેશન મિન્સ્ટર છે. 2016થી આ પદ સંભાળ્યા બાદ તે ખાડી દેશોની મહિલાઓ માટે પ્રેરણા બનેલી છે. 

2020 દુબઈ એક્સપોનું સફળ આયોજન કરવાનું ક્રેડિટ પણ અલ હશમીને જાય છે. પીએમ મોદીની યાત્રા વખતે ભારત અને UAEમાં થયેલા કરાર બાદ અલ હશમી ભારતના વિદેશ સેક્રેટ્રી વિનય ક્વાટરાની સાથે જોવા મળી. દુબઈની વિદેશ નીતિમાં અલ હાશમી પોતાની મોટી પ્રતિભા ધરાવે છે. 

કોણ છે રીમ બિન્ત ઈબ્રાહિમ અલ હશમી?  
રીમ ઈબ્રાહિમ અલ હશમી UAEની મિનિસ્ટ્રી ઓફ ઈન્ટરનેશલ કોઓપરેશનની હેડ છે. તેમણે અમેરિકાના ટફ્ટ્સ વિશ્વવિધ્યાલયથી ઈન્ટરનેશનલ રિલેશન્સ અને ફ્રેન્ચમાં BA કર્યું છે. ત્યાર બાદ હાર્વર્ડ યુનિવર્સિટીથી માસ્ટર કરી સિંધુઆ યુનિવર્સિટીમાંથી પોતાની Phd પુરૂ કરી છે. 

વધુ વાંચો: UAE બાદ વધુ એક દેશમાં બનશે હિન્દુ મંદિર, હવે મુસ્લિમ દેશોમાં પણ મોદી મેજિકની કમાલ

હાશમીએ પોતાના કરિયરની શરૂઆત અમેરિકામાં UAE એંબેસીના ડેપ્ટી ચીફની રીતે કરી હતી. ત્યાર બાદ વર્ષ 2008માં તેમને UAEની કેબિનેટમાં મંત્રી પદ આપવામાં આવ્યું. 2016થી તે UAEની મિનિસ્ટ્રી ઓફ ઈન્ટરનેશનલ કોઓપરેશન હેડ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ