માલામાલ થયા! / સેન્સેક્સ અને નિફ્ટી તેના રેકોર્ડ સ્તરે બંધ, વૈશ્વિક દબાણ છતાં સ્થાનિક બજાર ઉભર્યું

indian stock market closing sensex and nifty touches record high

એશિયન બજારોથી વિપરીત આજે ભારતીય શેરબજારે રોકાણકારોની સંપત્તિમાં વધારો કર્યો હતો. આ સાથે સેન્સેક્સ અને નિફ્ટીએ પણ આજે તેમના સર્વશ્રેષ્ઠ સ્તરને સ્પર્શ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ