બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Indian Railways in loss more than 100 trains canceled in november

ચિંતાજનક / 100થી વધુ ટ્રેન કેન્સલ, 2 લાખ 35 હજાર યાત્રીકોની ટિકિટ રદ, એક જ મહિનામાં ભારતીય રેલવેને કરોડોનું નુકસાન, આંકડો ચોંકાવનારો

Arohi

Last Updated: 07:47 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Railways: ઝાંસી, મથુરા અને લખનૌઉ સહિત ઘણા સ્ટેશનોના યાર્ડમાં રીમૉડિલંગનું કામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ અલગ અલગ જગ્યાઓ પર બીજી અને ત્રીજી રેલવે લાઈન પાથરવામાં આવી રહી છે.

  • એક મહિનામાં 100થી વધારે ટ્રેન કેન્સલ
  • 2 લાખ 35 હજાર યાત્રીઓની ટિકિટ રદ્દ 
  • રેલવેને થયું ભારે નુકસાન 

ભારતીય રેલવે પોતાની સુવિધાઓને યોગ્ય બનાવવા માટે સમય સમય પર વિકાસ કાર્ય કરાવતી રહે છે. તેના હેઠળ અલગ અલગ રેલ મંડળોમાં થતા વિકાસ કાર્યોના કારણે 100થી વધારે ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. 

તેનુ નુકસાન રેલવેને રેવેન્યુ આપીને સહન કરવું પડી રહ્યું છે. એક મહિનાની અંદર ઝાંસી રેલ મંડળમાં 2 લાખ 35 હજાર યાત્રીની ટિકિટ રદ્દ થઈ છે. ટિકિટ રદ્દ થયા બાદ રેલવેએ યાત્રીઓને 16 કરોડની રકમ આપવી પડી. 

લગભગ 130 ટ્રેનો રદ્દ
ઝાંસી, મથુરા અને લખનૌઉ સહિત ઘણા સ્ટેશનોના યાર્ડમાં રીમૉડિલંગનું કામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ અલગ અલગ જગ્યાઓ પર બીજી અને ત્રીજી રેલ લાઈન પાથરવામાં આવી રહી છે. આ કામ ઝડપથી થઈ રહ્યું છે. જેના કારણે રેલવેને અલગ અલગ તારીખોમાં લગભગ 130 ટ્રેનો રદ્દ કરવી પડી છે. 

ટ્રેનો રદ્દ કરવામાં આવી છે જેનું નુકસાન યાત્રીઓને ભોગવવું પડી રહ્યું છે. જે ટ્રેનો રદ્દ છે તે ટ્રેનોના યાત્રીઓને બીજી ચાલી રહેલી ટ્રેનોમાં યાત્રા કરવી પડી રહી છે. જેના કારણે સંચાલિત થઈ રહેલી ટ્રેનોના જનરલ કોચમાં ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. સ્લીપર અને એસી કોચમાં યાત્રી જબરદસ્તી ઘુસી જાય છે. યાત્રીઓને સીટ માટે મુશ્કેલીઓ થઈ રહી છે. 

9 લાખ 48 હજાર 654 યાત્રીઓએ બુક કરાવી હતી ટિકિટ 
છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ હાલ ઝાંસી રેલ મંડળમાં લગભગ 9 લાખ 48 હજાર 654 યાત્રીઓએ ટ્રેનોની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ ટ્રેનોનું સંચાલન રદ્દ થવાના કારણે રેલવે 2 લાખ 35 હજાર 039 ટિકિટ રદ્દ કરવી પડી રહી છે. ટિકિટ રદ્દ થવાના કારણે રેલવેએ યાત્રીઓને 15 કરોડ 95 લાખ રૂપિયાની રકમ પરત આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ