બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / india vs west indies today 3rd match of T20 series rohit sharma

IND vs WI / ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટી-20 શ્રેણી સૌથી રોમાંચક તબક્કામાં, આજે રોહિત ખેલશે નવો દાવ

MayurN

Last Updated: 08:12 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી T20 આજે રમાશે. બીજી T20 મેચ પણ મોડી શરૂ થઈ હતી અને આજની મેચ પણ નિર્ધારિત સમય કરતા મોડી શરૂ થશે.

  • ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચ મોડી શરુ થશે
  • સીરીઝમાં બંને ટીમો 1-1 થી બરાબરી પર છે
  • મેચ 9:30 વાગ્યે શરૂ થશે ટોસનો સમય 9 વાગ્યાનો

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી T20 આજે રમાશે. બીજી T20 મેચ પણ મોડી શરૂ થઈ હતી અને આજની મેચ પણ નિર્ધારિત સમય કરતા મોડી શરૂ થશે. સીરીઝમાં બંને ટીમો 1-1 થી બરાબરી પર છે, આજે જે ટીમ જીતશે તે સીરીઝમાં લીડ કરશે.

સમયમાં ફેરફાર 
ત્રીજી ટી20 ના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આજે મેચ 9:30 વાગ્યે શરૂ થશે. ટોસનો સમય 9 વાગ્યાનો છે. ખેલાડીઓનો સામાન ન આવવાને કારણે બીજી T20 3 કલાક (રાત્રે 11 વાગ્યા)ના વિલંબ સાથે શરૂ થઈ હતી. આ પછી નિર્ણય લેવામાં આવ્યો કે બીજી અને ત્રીજી ટી20 ખેલાડીઓ વચ્ચે પૂરતો સમય મળે તે માટે ત્રીજી ટી20માં દોઢ કલાકનો સમય વધારવામાં આવે.

INDvsWI ટી20 પિચ રિપોર્ટ
આ મેચ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના વોર્નર પાર્કમાં રમાશે. આ પિચ બેટિંગ માટે પડકારરૂપ બની રહેશે. બોલરોને અહીં મદદ મળશે, બાઉન્સની સાથે સ્વિંગ પણ જોવા મળશે. અહીં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરવું યોગ્ય રહેશે, અહીં લક્ષ્યનો પીછો કરવો સરળ રહેશે. જો પ્રથમ બેટિંગ કરનારી ટીમ 180થી વધુ રન બનાવશે તો બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમ પર દબાણ વધી જશે.

INDvsWI  મેચ શેડ્યૂલ
મેચ
 - 5 મેચની શ્રેણીની ત્રીજી મેચ
તારીખ - 2 ઓગસ્ટ 2022
ટૉસનો સમય - 9:00 PM IST
મેચ શરૂ - 9:30 PM IST
સ્થળ -  વોર્નર પાર્ક

 

ભારત ટી20 ટીમઃ 
રોહિત શર્મા, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, દીપક હુડા, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, ઈશાન કિશન, સંજુ સેમસન, ઋષભ પંત, અર્શદીપ સિંહ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, કે. યાદવ, રવિ બિશ્નોઈ

વેસ્ટ ઈન્ડિઝ ટી20 ટીમ: 
નિકોલસ પૂરન, રોવમેન પોવેલ, શરમન બ્રૂક્સ, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, એકેલ હોસૈન, અલઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, ઓબેદ મેકકોય, કીમો પોલ, રોમારિયો શેફર્ડ, ઓડિન થોમી, ઓડિન સ્પોર્ટ્સ હેડન વોલ્શ જુનિયર

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ