ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / ઈન્ડિયા-સા.આફ્રિકા ટેસ્ટ : સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગ 153માં સમેટાઈ, ભારતને મળ્યો આટલો ટાર્ગેટ

સ્પોર્ટ્સ / ઈન્ડિયા-સા.આફ્રિકા ટેસ્ટ : સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગ 153માં સમેટાઈ, ભારતને મળ્યો આટલો ટાર્ગેટ

Published By: Jinal Chauhan

Last Updated: 12:13 PM, 16 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે ઐતિહાસિક ર્ઈડન ગાર્ડન્સમાં ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ચાલી રહી છે. આ મુકાબલના આજે રિઝલ્ટ આવે તેવી શક્યતાઓ છે.

ADVERTISEMENT

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝનો પહેલો મુકાબલતો કોલકત્તાના ર્ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં ભારતને જીત માટે 124 રનનો ટાર્ગેટ મળ્યો છે. સાઉથ આફ્રિકાએ બીજી ઈનિંગમાં 153 રન બનાવ્યા છે.

મેચમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સાઉથ આફ્રિકાએ પહેલી ઈનિંગમાં માત્ર 159 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 189 રન બનાવ્યા હતા. પહેલી ઈનિંગના આધારે ભારતને 30 રનની લીડ મળી હતી.

91 રનના સ્કોર સુધી સાઉથ આફ્રિકાએ સાત વિકેટ ગુમાવી

ભારતીય બોલર્સે બીજી ઈનિંગમાં પણ કહેર વર્તાવ્યો હતો. 91 રનના સ્કોર સુધી સાઉથ આફ્રિકાએ સાત વિકેટ ગુમાવી દીધી હતી. રવિન્દ્ર જાડેજાએ એડન માર્કરમ(4 રન), વિયાન મુલ્ડર(11 રન), ટોની ડિ જોરજી(2રન) અને ટ્રિસ્ટન સ્ટબ્સ(5રન) આઉટ કરીને આફ્રિકન ટીમની કમર તોડી નાંખી હતી. કુલદીપ યાદવ અને અક્ષર પટેલે પણ જાડેજાનો સાથ આપ્યો હતો. સાઉથ આફ્રિકાએ કેપ્ટન ટેમ્બા બાવુમાના વખાણ કરવા જોઈએ જેમણે બીજા દિવસે છેલ્લા એક કલાકમાં બેટિંગ કરી.

vtv app promotion

આ પણ વાંચોઃ 71 ખેલાડીઓ છૂટા કરાયા, રિટેન્શન બાદ હવે IPL ઓક્શનનો વારો, અહીં ભરાશે 'ખેલાડીઓનું બજાર'

સાઉથઆફ્રિકા માટે કપ્તાન ટેમ્બા બાવુમાંએ અર્ધશતક લગાવી. તેઓએ નોટઆઉટ 55 રન બનાવ્યા.ભારતીય બોલર્સે બીજી ઈનિંગમાં પણ કહેર વર્તાવ્યો, રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં 4 વિકેટ લીધી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવએ 2-2 વિકેટ લીધી છે.જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Eden Gardens Test Match India target 124 runs India vs South Africa Test

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ