બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Indecent behavior of a young man and a young woman sitting in a rickshaw near Sardarbagh area in Morbi city with traffic.

શરમજનક / મોરબીમાં રિક્ષામાં બેઠેલું કપલ ભાન ભૂલ્યુ, આવેગમાં આવી કરી સરાજાહેર અશ્લીલ હરકતો, ગંદો વીડિયો વાયરલ

Dinesh

Last Updated: 11:24 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

morbi news: મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા સરદારબાગ વિસ્તાર પાસે રીક્ષાચાલકમાં બેસેલા એક યુવક અને યુવતીની અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ છે.

  • મોરબી શહેરમાં રીક્ષામાં અશ્લિલ હરકતનો વીડિયો વાયરલ
  • ટ્રાફિકથી ધમધમતા સરદારબાગ પાસેનો વીડિયો 
  • જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં અશ્લીલ હરકત


મોરબી શહેરમાં શહેરમાં બે પ્રેમીઓ ભાન ભૂલ્યા છે. રીક્ષામાં અશ્લિલ હરકત કરતાનો વીડિયો પણ ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. ટ્રાફિકથી ધમધમતા સરદારબાગ પાસેનો જે વીડિયો હોવાની પ્રાથમિક માહિતી છે. જાહેર જગ્યા પર એક યુવક અને યુવતી રિક્ષામાં અશ્લીલ હરકત કરી રહ્યાં છે.

અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ
મોરબીમાં શહેરના ટ્રાફિકથી ધમધમતા સરદારબાગ વિસ્તાર પાસે રીક્ષાચાલકમાં બેસેલા એક યુવક અને યુવતીની અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ છે. જે લોકો ભાન ભૂલી ને જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં અશ્લીલ હરકતો કરવા લાગ્યા હતા. જે વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ રીતે યુવક ખુલ્લેઆમ યુવતી સાથે શારીરિક ચેડા કરી રહ્યો છે. 

પોલીસ કાર્યવાહી કરશે ?
મોરબીમાં ખુલ્લા પ્રેમીઓને કાયદા સહિત કોઇ વસ્તુનો ડર જ ન હોય તેમ જાહેર રોમાન્સ કરી રહ્યાં છે. જાહેરમાં યુવક-યુવતીના ઇલુ-ઇલુનો વીડિયો વાયરલ થતાં વિવિધ ચર્ચાઓ જાગી છે. આ રિક્ષામાં શરમજનક કૃત્ય કરતાં કેદ થતાં લોકોમાં પણ આ બાબતે ફિટકાર વ્યાપી છે. સૌથી મોટો સવાલ એ છે કે, પોલીસ ઈલુ ઈલુ પંખીડાઓને પાઠ ભણાવશે કે કેમ ?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ