બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs Ban: Bangalesh gave team India the target of 257 runs to win

Ind vs Ban / ભારતીય બોલરોનો ફરી તરખાટ, બાંગ્લાદેશના રનોનું ગાડું 256 રન પર રોકી દીધું, 3 ખેલાડીઓ ફરી ચમક્યા

Vaidehi

Last Updated: 06:50 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ind vs Ban: બાંગ્લાદેશની ઈનિંગ સમાપ્ત થઈ છે. ટીમ ઈન્ડિયાને જીત માટે 257 રનનો ટાર્ગેટ મળ્યો છે.

  • વર્લ્ડ કપ 2023 ઈન્ડિયા-બાંગ્લાદેશની મેચ
  • બાંગ્લાદેશની ઈનિંગ સમાપ્ત થઈ
  • ટીમ ઈન્ડિયાને જીત માટે 257 રનનો ટાર્ગેટ

પુણેનાં મેદાનમાં આજે ભારત-બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ આમને-સામને થઈ છે. ICC ઈવેંટમાં આ બંને ટીમો પોતાની ચોથી મેચ રમી રહ્યાં છે.  બાંગ્લાદેશની ઈનિંગ સમાપ્ત થઈ ગઈ છે અને ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 257 રનનો ટાર્ગેટ મળ્યો છે.

બાંગ્લાદેશની ટીમનો સ્કોર
બાંગ્લાદેશની ટીમનાં બેટ્સમેને ઓવરઓલ સારું પર્ફોમન્સ આપ્યું છે. 50 ઓવર પૂર્ણ કરીને બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને જીત માટે 257 રનનો ટાર્ગેટ આપ્યો છે.  લીટન દાસ અને તનઝીદ હસને 50+ રન બનાવ્યાં હતાં. જેમાં હસનની વિકેટ કુલદીપ યાદવ જ્યારે દાસની વિકેટ રવિન્દ્ર જાડેજા દ્વારા લેવામાં આવી હતી. બંને ખેલાડીઓએ ક્રમશ: 51, 66 રન બનાવ્યાં હતાં.
 

બુમરાહ અને સિરાજે મચાવી ધૂમ
બુમરાહે બાંગ્લાદેશનાં બેટર રહીમ અને મહમુદુલ્લાની વિકેટ લીધી. બંને બેટરે ક્રમશ: 38 અને 46 રન બનાવ્યાં હતાં. આ સિવાય સિરાજે સૌથી પહેલી વિકેટ નસુમ અહમદ અને એ બાદ મેહદી હસન મિરાઝની વિકેટ ક્રમશ: 14 અને 3 રન આપીને લીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ