બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: મેદાન પર કોહલીના પગે પડવા આવી ચઢ્યો શખ્સ, પછી વિરાટે દિલ જીતી લીધું

સ્પોર્ટ્સ / VIDEO: મેદાન પર કોહલીના પગે પડવા આવી ચઢ્યો શખ્સ, પછી વિરાટે દિલ જીતી લીધું

Last Updated: 12:24 PM, 27 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs BAN 2nd Test Match Virat Kohli: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ફેન મેદાન પર કોહલીને પગે લાગ્યો. પરંતુ કંગ કોહલીનું જે રિએક્શન હતું તે ફેંસનું દિલ જીતી રહ્યું છે.

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી અને છેલ્લી મેચ કાનપુરના ગ્રીન પાર્કમાં થઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીની પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

આમ તો મેચ વરસાદ અને ભીના આઉટ ફીલ્ડના કારણે 1 કલાક મોડી એટલે કે સવારે 10.30 વાગ્યાથી શરૂ થઈ. જ્યારે મેચ પહેલા વિરાટ કોહલી વોર્મઅપ માટે મેદાન પર ઉતર્યો તો એક ફેન તેને પગે લાગ્યો. કોહલીએ તેને આમ કરવાથી રોક્યો. કોહલીનું આ રિએક્શન ફેંસને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

વધુ વાંચો: હવે તમારા સપના પણ કરી શકાશે રેકોર્ડ, વૈજ્ઞાનિકોએ એવું ડિવાઈસ બનાવ્યું કે ડ્રીમ્સનો વીડિયો જોઈ શકાશ

કિંગ કોહલીએ ચેન્નાઈ ટેસ્ટ મેચમાં નિરાશ કર્યા હતા. કોહલીએ પહેલી ઈનિંગમાં 6 અને બીજી ઈનિંગમાં 17 રન કર્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND Vs BAN 2nd Test Match Virat Kohli IND Vs BAN
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ