બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / સ્પોર્ટસ / Cricket / Ind Vs Afg Asia Cup 2023 squad viral kohli enemy naveen ul haq entry in the odi team

ક્રિકેટ / ODIની ટીમમાં 2 વર્ષે કોહલીના દુશ્મનની થઇ રિએન્ટ્રી, વર્લ્ડકપમાં આપશે ધમાકેદાર ટક્કર, જુઓ કોણ

Arohi

Last Updated: 11:16 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ind Vs Afg Asia Cup 2023: અફઘાનિસ્તાને આવતા મહિને થવા જઈ રહેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે મજબૂત 15 સદસ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં નવીન-ઉલ-હકની વાપસી થઈ છે. નવીની આઈપીએલ 2023માં વિરાટ કોહલી સાથે બબાલ ખૂબ ચર્ચામાં રહી હતી.

  • ODIમાં કોહલીના દુશ્મનની એન્ટ્રી 
  • વર્લ્ડકપમાં આપશે ધમાકેદાર ટક્કર
  • આઈપીએલ 2023માં બબાલ ખૂબ ચર્ચામાં 

ભારતમાં 5 ઓક્ટોબરે વર્લ્ડ કપની શરૂઆત થશે. આ 19 નવેમ્બર સુધી ચાલશે. આ વર્લ્ડ કપ દ્વારા નવીન-ઉલ-હલની અફઘાનિસ્તાન સ્ક્વોડમાં વાપસી થઈ છે. જે એશિયા કપમાં ટીમનો ભાગ ન હતી.

15 સદસ્યોની અફઘાની ટીમની કેપ્ટન્સી હશમતુલ્લાહ શાહિદીને સોંપવામાં આવી હતી. ત્યાં જ 23 વર્ષીય ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઉમરજઈને પણ વર્લ્ડ કપ સ્ક્વોડમાં જગ્યા મળી છે. જે એશિયા કપ ટીમનો ભાગ ન હતા. 

નવીન ઉલ હકના બે વર્ષના સમયગાળામાં અફઘાનિસ્તાન વનડે ટીમમાં વાપસી થઈ છે. જ્યારે સીનિયર ઓલરાઉન્ડર ગુલબદીન નઈબ હાલના એશિયા કરમાં સારા પ્રદર્શન બાદ પણ ટીમમાં નથી. હશમતુલ્લાહ શાહિદીની આગેવાની વાળી આ સ્ક્વોડમાં એશિયા કપમાં રમાવા જઈ રહેલી ટીમથી ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. નઈબ નાયબના ઉપરાંત કરીમ જનત, શરાફૂદ્દીન અશરફ અને સુલેમાન સફી જેવા ખેલાડી પણ વર્લ્ડ કપની ટીમથી બહાર કરી દેવામાં આવ્યા છે. 

2021 બાદ નવીન-ઉલ-હકની ટીમમાં વાપસી 
અઝમતુલ્લાહ ઉમરજઈ ઈજા બાદ વાપસી કરી રહ્યા છે. ઈંજર્ડ થવાના કારણે તે એશિયા કપથી બહાર થઈ ગયા હતા. જ્યારે નવીન જેમણે છેલ્લી વખત 2021માં વનડે રમી હીત તે પણ ટીમમાં વાપસી કરશે. 

નવીને અત્યાર સુધી ફક્ત સાત વનડે મેચ રમી છે. જેમાં તેમણે 25.42ની સરેરાશથી 14 વિકેટ લીધી છે. વનડે ક્રિકેટથી છ વર્ષ બાદ એશિયા કપ માટે પરત બોલાવવામાં આવેલા જનતને બહાર કરી દેવામાં આવ્યા છે. 

આઈપીએલ મેચ બાદ ચર્ચામાં નવીન 
નવીન 1 મે 2023એ લખનૌઉમાં થયેલા રોલ ચેલેન્જર્સ અને લખનૌઉ સુપરજાયન્ટ્સની વચ્ચે થયેલી મેચ બાદ ચર્ચામાં આવ્યા હતા. આ મેચમાં લખનૌઉની તરફથી રમતા વિકાટ કોહલી સાથે તેમની બબાલ થઈ ગઈ હતી. બાદમાં આ મેચમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની વચ્ચે ઝગડો થયો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

હવે નવીનની વાપસીથી 11 ઓક્ટોબરે ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે વર્લ્ડ કપની દિલ્હી વાળી મેચમાં એક વખત ફરીથી રોમાંચ પાછો આવ્યો છે. નવીનને હાલમાં એશિયા કપમાં જગ્યા ન હતી મળવાની જેના બાદ તે દુખી જોવા મળ્યા હતા. 

ગુલબદીન નઈબ કેમ થયા બહાર, ઉઠ્યા સવાલ 
ગુલબદીન નઈબે પાકિસ્તાન સીરિઝમાં ત્રીજા અને છેલ્લા વનડેમાં સલામી બેટ્સમેનની વિકેટ લઈને પોતાની વનડે વાપસીની તરફ અને બાદમાં એશિયા કપમાં શ્રીલંકાના વિરૂદ્ધ ચાર વિકેટ લીધી પરંતુ તેમને ટીમમાં જગ્યા ન મળી. એવામાં તેમનું સિલેક્શન ન થવા પર સવાલ ઉઠા રહ્યા છે. જોકે તે રિઝર્વ ખેલાડીમાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ