ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગુજરાતમાં આ જીવલેણ રોગનું વધ્યું પ્રમાણ, 2025માં 12 ટકાનો વધારો
Last Updated: 10:02 PM, 29 December 2025
ADVERTISEMENT
હાર્ટ એટેકના કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે જેમાંથી ગુજરાત પણ બાકાત નથી. તાજેતરના વર્ષ 2025ના મુજબ ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં 25મી ડિસેમ્બર સુધીના 108 ઈમરજન્સી સર્વિસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ વર્ષે કુલ 96,789 કેસ હાર્ટ એટેકના સામે આવ્યા છે જે વર્ષ 2024માં 84,738 કેસ હતા. જે સૂચવે છે કે, આ વર્ષે 12.46 ટકાનો વધારો થયો છે.
ADVERTISEMENT
ગયા વર્ષે ગુજરાતમાં રોજના હાર્ટ એટેકના ઈમરજન્સીના એવરેજ 232 કેસ સામે આવતા હતા જે આ વર્ષે વધીને 265 પહોંચ્યા છે. 2023માં હાર્ટ એટેકના કારણે ગુજરાતમાં કુલ 74,777 લોકોના જીવ ગયા હતા. એટલે કે, દરરોજ એવરેજ 204 થી 205 લોકો જીવ ગુમાવ્યો હતો

ADVERTISEMENT
ADVERTISEMENT
આ ભૂલ ન કરવી
હાર્ટ એટેકના કેસમાં છાતીમાં ભારેપણું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, પરસેવો આવવો, ધબકારા વધી જવા કે જડબામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. તેને અવોઇડ ન કરવા જોઈએ. ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે હાર્ટ એટેકનું પ્રમાણ વધતું હોવાનું કેહવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT