બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / In Vapi, a gang of robbers looted a bag containing 10 lakhs from a contractor and fled.

લૂંટ / કારમાંથી ચીલ ઝડપ થયાના CCTV: વાપીમાં ગઠિયાઓએ કોન્ટ્રાક્ટરને આંતરી 10 લાખ પડાવ્યા, લોકો જોતાં રહી ગયા

Vishal Khamar

Last Updated: 11:03 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડનાં વાપીમાં લૂંટારૂ ટોળકી દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 10 લાખ ભરેલ બેગની ધોળા દિવસે લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. ત્યારે આ બાબતે પોલીસે સીસીટીવીનાં આધારો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • 10 લાખ રૂપિયાની થઈ ચીલઝડપ
  • ચીલ ઝડપના CCTV ફૂટેજ આવ્યા સામે
  •  2 લોકોએ કારમાંથી ઉઠાવી રૂપિયાની બેગ

 વલસાડના વાપીમાં ગઠિયાઓ બેફામ બન્યા છે. કારણ આજે ધોળા દિવસે એક કોન્ટ્રાક્ટર લૂંટાઈ ગયા છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. કેવી રીતે કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખ રૂપિયાની ચીલઝડપ થાય છે. જેમાં એક કારને સ્કૂટર ચાલક રસ્તાની વચ્ચે રોકાવે છે. અને કાચ ખોલાવે છે. જે બાદ સ્કૂટર ચાલક ડ્રાઈવરની સાઈડ જાય છે. અને કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરવાની કોશિશ કરે છે. 

કોન્ટ્રાક્ટર બેગ બચાવવાની કોશિષ કરે છે
આ દરમિયાન બીજી એક સ્કૂટર પર બે લોકો આવે છે. જેમાંથી એક વ્યક્તિ નીચે ઉતરીને કાર પાસે પહોંચે છે. અને બારીમાંથી પૈસા ભરેલી બેગ છીનવવાની કોશિશ કરે છે. કોન્ટ્રાક્ટર બેગ બચાવવાની કોશિશ કરે છે. પરંતુ લૂંટારો ગમે તેમ કરીને પૈસા ભરેલી બેગ લઈને ભાગે છે. અને સ્કૂટર પાછળ બેસીને રોંગ સાઈડમાં જ ભાગી જાય છે. જેના કારણે કોન્ટ્રાક્ટર તેનો પીછો કરી શક્તો નથી.

સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી
જે કોન્ટ્રાક્ટર સાથે આ ચીલઝડપ થઈ તેનું નામ વિજેન્દ્રસિંહ છે. અને કોઈ કામ અર્થે વાપી આવ્યા હતા. આ દરમિયાન ગઠિયા તેને લૂંટી લે છે. જોકે સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે પણ સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ