બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / In Vadodara, the youth has broken the rules to become famous on social media, the youth danced in the middle of the road in a way that obstructed the traffic.

વાયરલ / વડોદરામાં રિલ્સના ચક્કરમાં ભાન ભૂલ્યો યુવક, 'મટક મટક' ગીત પર ટ્રાફિક રોકી કર્યો ડાન્સ, નિયમોની ઐસીતૈસી

Dinesh

Last Updated: 07:33 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: વડોદરામાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવકે નિયમ તોડ્યા છે, ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતે યુવકે રોડ વચ્ચે ડાન્સ કર્યો છે.

  • વડોદરામાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા કંઈ પણ !
  • રિલ્સના ચક્કરમાં યુવકે તોડ્યા નિયમ
  • રોડ વચ્ચે યુવકે ડાન્સ કરી બનાવી રિલ્સ


Vadodara news: આજકાલ સોશિયલ મીડિયાનું યુવકોને એવું ઘેલું લાગ્યું છે કે ફેમસ થવા કોઇ પણ હદે જતા હોય છે. રિલ્સના ચક્કરમાં યુવકો નિયમો તોડતા પણ અચકાતા નથી. ત્યારે આવી જ એક વધુ ઘટના વડોદરામાંથી સામે આવી છે. કે જ્યાં એક યુવકે રિલ્સ બનાવવાના ચક્કરમાં નિયમોની ઐસીતૈસી કરી છે અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતે વીડિયો બનાવ્યો છે. રોડ વચ્ચે યુવકનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો સંગમ ચાર રસ્તા પાસેનો હોવાનું અનુમાન છે.

રિલ્સના ચક્કરમાં નિયમ તોડવા કેટલા યોગ્ય ?
વડોદરામાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવકે નિયમ તોડ્યા છે. ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતે યુવકે રોડ વચ્ચે ડાન્સ કર્યો છે. રોડ વચ્ચે ડાન્સ કરી યુવકે રીલ્સ બનાવી અને વાયરલ કરી છે. જે વીડિયો વડોદરાના સંગમ ચાર રસ્તા પાસેનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

જિંદગીને રમત સમજી રહ્યા છે ?
જિંદગીને રમત ન સમજવી જોઈએ, પરંતુ આજકાલના યુવાનો સોશિયલ મીડિયાના ચક્કરમાં જિંદગીને રમત સમજી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના મોહમાં જોખમી સ્ટંટ કરીને કે રોડ વચ્ચે ડાન્સ કરીને પોતાના જીવની સાથે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર રોડ વચ્ચે ડાન્સ કરીને વીડિયો બનાવ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ