બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / In Vadodara, the daughter ran away and got a court marriage, but the father kept her

વિચિત્ર કિસ્સો / VIDEO: વડોદરામાં દીકરીએ ભાગીને કર્યા કોર્ટમેરેજ, તો પિતાએ રાખ્યું બેસણું: માતાએ રડતાં રડતાં જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 03:49 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News : દીકરીએ પોતાના ગામના યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા, પિતા એ દીકરી તરીકેના તમામ સબંધ નો અંત લાવ્યા, પિતાએ સમાજ ના લોકોને બોલાવી બેસણું કર્યું

  • વાઘોડીયાના લીલોર ગામે દીકરીનો વિચિત્ર કિસ્સો
  • દીકરીએ પ્રેમ લગ્ન કરતાં પિતાએ રાખ્યું બેસણું
  • જીવતે જીવ દીકરીનું બેસણું રાખતા લોકોમાં આશ્ચર્ય
  • પિતાને પ્રેમ લંગ્ર મંજૂર ન હોવાથી લીધો આવો નિર્ણય
  • સમાજના લોકો બોલાવી પિતાએ દીકરી પ્રત્યે બતાવી નારાજગી

Vadodara News : રાજ્યમાં હાલ પ્રેમલગ્નના બનાવો વધી રહ્યા છે. આ દરમિયાન વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં એક દીકરીએ પરિવારની મરજી વિરુદ્ધ જઇ ગામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. જે બાદમાં હવે દીકરીના પિતાએ પુત્રી સાથેના તમામ સંબંધો પૂર્ણ કરી અને સમાજના લોકોને બોલાવી તેનું બેસણું કર્યું હતું. 

વડોદરા જિલ્લાના વાઘોડીયાના લીલોર ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વિગતો મુજબ લીલોર ગામે દીકરીએ પ્રેમ લગ્ન કરતાં પિતાએ બેસણું રાખ્યું હતું. આ તરફ જીવતે જીવ દીકરીનું બેસણું રાખતા લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. જે બાદમાં સામે આવ્યું કે, પિતાને પ્રેમ લંગ્ર મંજૂર ન હોવાથી લીધો તેમણે આવો નિર્ણય કર્યો હતો. દીકરીના પિતાએ સમાજના લોકો બોલાવી દીકરી પ્રત્યે નારાજગી બતાવી હતી. 

લીલોર ગામે એક એક દીકરીએ ગામના યુવક સાથે કોર્ટમેરેજ કરી લેતા પરિજનો નારાજ બન્યા હતા. આટલા વર્ષો સુધી પરિવારે ભણાવી-ગણાવી દીકરીને મોટી કર્યા બાદ દીકરીએ કોર્ટમેરેજ કરી લેતા પિતાએ દીકરી સાથેના તમામ સંબંધનો અંત લાવ્યો હતો. આ સાથે પિતાએ સમાજ ના લોકો ને બોલાવી બેસણું કર્યું અને દીકરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. 

માતાએ રડતાં રડતાં જુઓ શું કહ્યું ? 
લીલોર ગામની દીકરીએ ગામજ યુવક જોડે ભાગીને કોર્ટમેરેજ કરી લેતાં પરિજનોને ભારે આઘાત લાગ્યો છે. આ તરફ દીકરીની માતાએ કહ્યું કે, એના પિતાએ સુખ-દુ:ખ બેઠી તેને ભણાવીને મોટી કરી, તેના પિતાની ઈચ્છા હતી કે, ગામમાં કોઈના ના થયા હોય તેવા લગ્ન તેઓ તેમની દીકરીના કરવાં માંગતા હતા. પણ દીકરીએ એક વાર પણ અમારું વિચાર્યું નહિ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ