બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / In these 7 problems, consumption of figs benefits health

આરોગ્ય / અસ્થમાથી લઇને... આ ડ્રાયફ્રૂટ આગળ અખરોટ-બદામ પણ ફેલ, રોજ ખાવાથી અનેક સમસ્યાઓ થશે દૂર

Pooja Khunti

Last Updated: 09:32 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને કબજિયાત અથવા પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે અંજીરનું સેવન કરવું જોઈએ.

  • અંજીર એક લો કેલરી ફૂડ છે
  • અંજીરમાં કેલ્શિયમનું સારું પ્રમાણ હોય છે
  • અંજીરમાં ફેટી એસિડ અને વિટામિન હોય છે

ડ્રાઈ ફ્રૂટનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. સારી રોગપ્રતિકારક શક્તિ માટે કાજૂ, બદામ, કિશમિસ જેવા ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. અંજીરને તેનાથી પણ વધુ પોષક તત્વ વાળું ડ્રાઈ ફ્રૂટ માનવામાં આવે છે. તેમા પોટેશિયમ, મિનરલ, કેલ્શિયમ અને કેટલાક પ્રકારના વિટામીન્સ હોય છે. તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે.  જાણો, આ 7 સમસ્યાઓમાં અંજીરનાં સેવનથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. 

એનર્જી 
જો સવારે તમને ઉઠતાંની સાથે સુસ્તી ચડતી હોય તો તમારે રાત્રે 3-4 અંજીર પલાળી દેવા જોઈએ. સવારે ઊઠીને તેનું સેવન કરો. તેનાથી તમને એનર્જી મળશે. 

સ્થૂળતા 
અંજીર એક લો કેલરી ફૂડ છે. દરરોજ તેનું સેવન કરવામાં આવે તો તેનાથી સ્થૂળતા ઓછી થાય છે. 

અસ્થમા 
અંજીરનાં સેવનથી કફની સમસ્યામાંથી રાહત મળે છે. તેનાથી તમને અસ્થમાની સમસ્યા નથી થતી. 

પેટને લગતી સમસ્યાઓ 
તમને કબજિયાત અથવા પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે અંજીરનું સેવન કરવું જોઈએ. 

હાડકાં મજબૂત બને છે 
અંજીરમાં કેલ્શિયમનું સારું પ્રમાણ હોય છે. તેના સેવનથી હાડકાં મજબૂત બને છે. 

વાંચવા જેવું: WHOએ કહ્યું પિઝ્ઝા, વેફર્સ સહિત આ 10 વસ્તુઓ છે ઝેર સમાન: કેન્સર, ડાયાબિટીઝથી લઈને અનેક બિમારીઓનો ખતરો

આયર્નની ઉણપ 
જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો તમારે અંજીરનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થશે. 

ડાયાબિટીસ 
અંજીરમાં ફેટી એસિડ અને વિટામિન હોય છે. જે ડાયાબિટીસને નિયંત્રિત કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ